Gandhinagar : ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગની વિચારણા : સૂત્ર

|

Feb 11, 2021 | 12:48 PM

Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.

Gandhinagar : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ધોરણ 5થી 8ની પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યું હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. સાથે જ રાજ્યની પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા બાબતે પણ વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત, ધોરણ 1થી 4માં એકમ કસોટીને આધારે પરિણામ આપવાની વિચારણાં થઇ રહી છે. ચૂંટણી બાદ ધોરણ 5 થી 8ના પરીક્ષા લેવાની વિચારણાં છે. આ સાથે જ શિક્ષણનું નવું સત્ર વહેલું શરૂ કરવાની વિચારણાં છે. ઉનાળુ વેકેશન ટૂંકું રાખવાની શિક્ષણ વિભાગની વિચારણા છે.

 

 

 

Published On - 12:19 pm, Thu, 11 February 21

Next Video