Video: દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, યમુના નદીના કાંઠા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા, જુઓ વીડિયો

પર્વતો પર વરસાદ અને હરિયાણાના હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાને લીધે યમુનાનું જળસ્તર વધી ગયું. જેના લીધે કિનારાના વિસ્તારો ડૂબી ગયા. દિલ્હીમાં રસ્તાઓ પણ હાલ તો જાણે નદીઓ જેવા ભાસી રહ્યા છે. ઠેર ઠેર વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 5:27 PM

Delhi Flood: યમુના (Yamuna) નદીના રેકોર્ડ બ્રેક જળસ્તરે દિલ્હીના લોકોને આ હાલતમાં લાવીને છોડી દીધાં છે કે તેમના ઘરોમાં પાણી ઘુસી ગયા. યમુના બજારમાં કેટલાય મકાન જળમગ્ન થઈ ગયા. પલંગથી લઈને સામાન સુધી, બધું જ ડૂબી ગયું. કોઈ સીડીઓ ઉપર, તો કોઈ છત ઉપર મદદની આસ લગાવીને બેઠું હતું. પાણીનું લેવલ એટલું વધી ગયું કે ખતરો મંડરાઈ રહ્યો છે.

આ પણ વાંચો : Delhi Flood: દિલ્હી પાણી-પાણી… કાશ્મીરી ગેટથી લઈને યમુના બજાર સુધી બધા વિસ્તાર પાણીમાં ડુબ્યા, જુઓ Video

પર્વતો પર વરસાદ અને હરિયાણાના હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાને લીધે યમુનાનું જળસ્તર વધી ગયું. જેના લીધે કિનારાના વિસ્તારો ડૂબી ગયા. દિલ્હીમાં રસ્તાઓ પણ હાલ તો જાણે નદીઓ જેવા ભાસી રહ્યા છે. દ્વિચક્રી વાહનો હોય કે ગાડીઓ કે પછી મોટી ટ્રક બધા જ વરસાદી પાણીની ઝપેટમાં આવી ગયા છે. ઠેર ઠેર વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">