બદનક્ષીના કેસમાં દિલ્લી CM કેજરીવાલ અને MP સંજયસિંહ સામે ગુજરાત હાઈકોર્ટમાં આજે થઈ શકે છે સુનાવણી

પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો આપવાનો કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ લાગ્યો હતો. દિલ્હી સીએમ અને આપના સંસદ તરફથી કેસની તત્કાલ સુનાવણી મુદ્દે કોર્ટમાં થઈ શકે છે.

Ronak Varma
| Edited By: | Updated on: Aug 09, 2023 | 11:57 AM

દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ સામે થયેલ બદનક્ષીના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. પણ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ તરફથી હાઇકોર્ટમાં આજે રજૂઆત કરવામાં આવતા બન્નેએ કેસની તત્કાલ સુનાવણીની કરી માંગ કરી છે. જે બાદ હાઈકોર્ટે તાત્કાલીક સુનાવણીનેે લઈને ટકોર કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો આપવાનો કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ લાગ્યો હતો. દિલ્હી સીએમ અને આપના સંસદ તરફથી કેસની તત્કાલ સુનાવણી મુદ્દે કોર્ટમાં થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. સેશન્સ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને વચગાળાની રાહત મળી નથી.

મેટ્રોપોલિટન કોર્ટે જારી કરેલા સમન્સ પર વચગાળાના હુકમથી રોકની માંગ સેશન્સ કોર્ટે ફગાવ્યા બાદ આજે હાઇકોર્ટમાં રજૂઆત થનાર છે . હાઇકોર્ટ આ સુનાવણીની રજૂઆત મુદ્દે શું વલણ અપનાવે છે તે મહત્વનું બની શકે છે. 11 ઓગસ્ટના રોજ હાજર થવા માટે આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યુ હતું. સમન્સને પડકારતી રિવિઝન અરજીમાં વચગાળાની રાહત આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યો હતો. આ હુકમ સામે તત્કાલ સુનાવણીની આજે હાઇકોર્ટમાં થઈ શકે છે.

આ પણ વાંચો: Mehsana Video: મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ, વિજાપુરના 4 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">