Botad News: ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણખનીજ વિભાગના દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે, જુઓ Video

| Edited By: | Updated on: Oct 21, 2023 | 11:35 AM

બોટાદ જિલ્લાના લાખણકા ગામની ઘેલો નદીના પટમાં છેલ્લા અનેક વર્ષોથી ખનીજ ચોરી થાય છે. દરોડાની જાણ થતાં ખનીજ ચોરો ફરાર થઈ ગયા હતા. જો કે ખાણ ખનીજ વીભાગે 300 મેટ્રિક ટન રેતી તેમજ 1 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. જો કે લાખણકા ગામ ખનીજ માફિયાનુ હબ ગણાય છે અને વર્ષોથી રોકટોક વગર ખનીજ ચોરી ચાલે છે. જો કે ખનીજ વિભાગના દરોડાના કારણે ખનીજ માફિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

Botad News: બોટાદના ગઢડામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડ્યા છે, બોટાદ જિલ્લાના લાખણકા ગામની ઘેલો નદીના પટમાં છેલ્લા અનેક વર્ષોથી ખનીજ ચોરી થાય છે. દરોડાની જાણ થતાં ખનીજ ચોરો ફરાર થઈ ગયા હતા. જો કે ખાણ ખનીજ વીભાગે 300 મેટ્રિક ટન રેતી તેમજ 1 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Botad News: ગઢડા રોડ પર ચાલતા જુગારના અડ્ડા પર રેડ, 3 મહિલા સહિત 8 જુગારીઓની ધરપકડ, જુઓ Video

જો કે ખાણ ખનીજ વિભાગના દરોડાને કારણે ખનન માફિયામાં ફફડાટ ફેલાયો છે. જો કે ખનીજ વિભાગે 300 મેટ્રિક ટન બિનવારસી રેતી સહિત રેતી ચાળવાનો ચારણો કબ્જે કર્યો છે. જો કે લાખણકા ગામ ખનીજ માફિયાનુ હબ ગણાય છે અને વર્ષોથી રોકટોક વગર ખનીજ ચોરી ચાલે છે. જો કે ખનીજ વિભાગના દરોડાના કારણે ખનીજ માફિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Published on: Oct 21, 2023 11:33 AM