Botad News: ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડી, ચેરમેને લગાવ્યા ગંભીર આરોપ, જુઓ Video

બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડીની ઘટના બની છે. આ મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. કોઈ ભક્તે માનતા કરવાના નામે 200ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે. ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી છેતરપિંડી કરી હોવાનો આરોપ ચેરમેન દ્વારા લગાવ્યો છે પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 1:04 PM

Botad News: બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડીની ઘટના બની છે. આ મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. કોઈ ભક્તે માનતા કરવાના નામે 200ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચો: Botad News: બે મિત્રોએ સાથે મળી કરી કાશ્મીરી કેસરની ખેતી, વર્ષે 32 લાખ રૂપિયાની કમાણી, જુઓ Video

10 ઓક્ટોબરે સોનાની છેતરપિંડીની ઘટના બની હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના મહેતાજી ધીરૂભાઈ પટેલે ગઢડા પોલીસમાં આ ઘટના મામલે અરજી કરી છે. ગઢડા પોલીસે છેતરપિંડીની અરજી દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગઢડા પોલીસે છેતરપિંડી કરનાર શખ્સ શૈલેષ ઉઘાડને પૂછપરછ માટે બોલાવામાં આવ્યો છે.

પોલીસની પૂછપરછ દરમિયાન શખ્સે કબુલાત કરી પરત આપ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી છેતરપિંડી કરી હોવાનો આરોપ ચેરમેન દ્વારા લગાવ્યો છે. પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે. ચેરમેન કહ્યું કે જે મંદિરમાં રહેશે અને અનાજ ખાઈને મંદિરને બદનામ કરે છે તેને ભગવાન સતબુદ્ધી આપે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Follow Us:
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ
આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ
દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video
દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત
રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">