મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં માઘી ગણેશોત્સવનો થયો પ્રારંભ, ભક્તોની લાગી લાંબી કતારો

|

Feb 05, 2019 | 2:27 PM

માઘી ગણેશોત્સવનો મંગળવારથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુંબઈના પ્રસિધ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધિ વિનાયક મંદિરમાં સિંદુર લેપન વિધિ કરવામાં આવી. બાપ્પાનું ગર્ભગૃહ હવે પાંચ દિવસ સુધી બંધ રહેશે.  જુઓ VIDEO :  Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન […]

મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં માઘી ગણેશોત્સવનો થયો પ્રારંભ, ભક્તોની લાગી લાંબી કતારો
Maghi Ganpati celebrations at Siddhivinayak temple

Follow us on

માઘી ગણેશોત્સવનો મંગળવારથી પ્રારંભ થયો છેઆ પ્રસંગે મુંબઈના પ્રસિધ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતુંસિદ્ધિ વિનાયક મંદિરમાં સિંદુર લેપન વિધિ કરવામાં આવીબાપ્પાનું ગર્ભગૃહ હવે પાંચ દિવસ સુધી બંધ રહેશે

જુઓ VIDEO : 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

માઘી ગણોશોત્સવની વિશેષ આરતી અને પૂજા વહેલી સવારે 4 કલાકથી શરૂ થઈ. 12 ફેબ્રુઆરી સુધી માઘી ગણેશોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવે છે.

TV9 Gujarati

 

[yop_poll id=1113]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:19 pm, Tue, 5 February 19

Next Article