Hey Dukh Bhanjan Maruti Nandan: હનુમાનજીનું ખુબ જ સુંદર ભજન ‘હે દુ:ખ ભંજન મારુતિ નંદન’, વાંચો ભજનના લિરિક્સ

હનુમાન જયંતિ પર હે 'દુ:ખ ભંજન મારુતી નંદન' ભજનના લિરિક્સ તમે અહી વાંચી શકો છો. જે હનુમાનજીનું ભજન છે અને ખુબ જ જાણીતું છે અને વારંવાર સાંભળવામાં આવે છે. તેના ગુજરાતી લિરિક્સ પણ એકદમ સરળ છે.

Hey Dukh Bhanjan Maruti Nandan: હનુમાનજીનું ખુબ જ સુંદર ભજન હે દુ:ખ ભંજન મારુતિ નંદન, વાંચો ભજનના લિરિક્સ
Hanuman jayanti
| Edited By: | Updated on: Apr 06, 2023 | 4:50 PM

હનુમાન જયંતિના પાવન અવસર પર આજે હનુમાનજીના ભજનના લિરિક્સ લઈને આવ્યા છે. રામભક્ત હનુમાન એ દેવતા છે જે શક્તિ, બુદ્ધિ, હિંમત, જ્ઞાન અને શાણપણ આપે છે. તેમની ભક્તિને કારણે વ્યક્તિના જીવનમાં સદાચાર, પરોપકાર, ભગવાનની ભક્તિ, આધ્યાત્મિકતા, દયા જેવા અનેક સકારાત્મક ગુણો જન્મ લે છે. હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે અને તેઓ સપ્ત ચિરંજીવીમાં પણ સામેલ છે.

હનુમાન જયંતિ પર ‘હે દુખ ભંજન મારુતી નંદન’ ભજનના તમે અહીથી વાંચી શકો છો. જે હનુમાન ભજન છે અને ખુબ જ જાણીતું છે અને વારંવાર સાંભળવામાં આવે છે. તે એક સુંદર હનુમાન ભજન છે અને તેના ગુજરાતી લિરિક્સ પણ એકદમ સરળ છે.

હે દુઃખ ભંજન મારુતિ નંદન :

હે દુઃખ ભંજન મારુતિ નંદન,
સુન લો મેરી પુકાર પવનસુત વિનતી વારંવાર

અસ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા
દુઃખીઓ કે તુમ ભાગ્ય વિધાતા
સિયા રામ કે કાજ સાવરેં મેરા કર ઉધ્ધાર
પવનસુત વિનતિ વારંવાર

હે દુઃખ ભંજન મારુતિ નંદન,
સુન લો મેરી પુકાર પવનસુત વિનતી વારંવાર
પવનસુત વિંતિ બારંબર

અપરમપર હૈ શક્તિ તુમ્હારી
તુમ પાર રીજે અવધ બિહારી
ભક્તિ ભાવ સે ધ્યાન તોહે
કર દુઃખો સે પાર પવનસુત વિંતી વારંવાર

હે દુઃખ ભંજન મારુતિ નંદન,
સુન લો મેરી પુકાર પવનસુત વિનતી વારંવાર
પવનસુત વિનતિ વારંવાર

જપુ નિરંતર નામ તિહારા
અબ નહીં છોડું તેરા દ્વાર
રામ ભક્ત મોહે શરણ મેં લીજે
ભવ સાગર સે તાર
પવનસુત વિનતિ વારંવાર

હે દુઃખ ભંજન મારુતિ નંદન સુન લો મેરી પુકાર
પવનસુત વિનતિ વારંવાર

Published On - 4:49 pm, Thu, 6 April 23