શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? કયા શિવલીંગની પૂજા કરવા વહેલી સવારે પહોંચે છે તે, સત્ય જાણવા જુઓ વીડિયો

| Updated on: Dec 01, 2023 | 4:01 PM

આજે અમે તમને જણાવીશું કે એ 7 મહાત્માઓ કે જેને અમરત્વનું વરદાન કે પછી અશ્વસ્થામા કે જેને શ્રાપ મળ્યો હતો જેવા ચિરંજીવીઓ જીવિત છે ખરા ? જીવિત છે તો પછી ક્યાં છે અને કોને મળે છે ? આ વાર્તામાં પણ ખાસ કરીને અશ્વસ્થામાને લઈને સૌથી વધુ લોકવાયકા એ જાણવા મળે છે કે જે નર્મદા પરિક્રમાએ જનારાને ક્યારેક મળી આવે છે. કોઈ જંગલમાં રસ્તો ભુલો પડે છે તો તે બતાવ્યાની કિવદંતિઓ સાંભળવામાં આવે છે. 

ભારતમા હિંદુ ધર્મ અને ચતેની સંકળાયેલા ગ્રંથ, પ્રસંગો આજે પણ એટલા જ જાણે જીવિત હોય તેમ લાગે છે. હજારો વર્ષો પહેલા રામાયણની વાત હોય કે પછી મહાભારતની વાત જેની સંકળાયેલા મહાત્માઓ આજના કળિયુગમાં પણ શ્રદ્ધાળુઓના માનસપટલ પર છવાયેલા રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ ધર્મગ્રંષ સંકળાયેલી એક વાત કે જે સહું કોઈ જાણવા માગે છે તે છે અમરત્વ પામેલા મહાત્માઓ વિશે.

આજે અમે તમને જણાવીશું કે એ 7 મહાત્માઓ કે જેને અમરત્વનું વરદાન કે પછી અશ્વસ્થામા કે જેને શ્રાપ મળ્યો હતો જેવા ચિરંજીવીઓ જીવિત છે ખરા ? જીવિત છે તો પછી ક્યાં છે અને કોને મળે છે ? આ વાર્તામાં પણ ખાસ કરીને અશ્વસ્થામાને લઈને સૌથી વધુ લોકવાયકા એ જાણવા મળે છે કે જે નર્મદા પરિક્રમાએ જનારાને ક્યારેક મળી આવે છે. કોઈ જંગલમાં રસ્તો ભુલો પડે છે તો તે બતાવ્યાની કિવદંતિઓ સાંભળવામાં આવે છે.

જો કે ખરેખરમાં આજે અશ્વસ્થામા છે ક્યાં? માથા પરથી મણી કાઢી લીધા બાદ લોહી રિસતી હાલતમા તે ક્યાં જોવા મળે છે? એ કઈ જગ્યા પર શિવલિંગ છે કે જેની પૂજા માટે બ્રહ્મ મુહૂર્તમા તે જાતે પોંહચે છે. અને કોને તેમણે શબ્દવેધી બાંણ ચલાવતા શિખવાડ્યું હતું. જુઓ આમારા આ સ્પેશ્યલ વિડિયોમાં જેમાં તમને જાણવા મળશે સત્યતા કે અશ્વસ્થામા જીવિત છે?

Published on: Nov 30, 2023 05:28 PM