કોરોના મહામારી વચ્ચે શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના કર્યા ઓનલાઇન દર્શન, 29 કરોડ લોકોએ ડિઝિટલ માધ્યમથી દાદાના કર્યા દર્શન

|

Jan 16, 2021 | 3:55 PM

કોરોના મહામારી વચ્ચે શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કરી ધન્યતા મેળવી છે.પાછલા 7 મહિનામાં 9 લાખ ભક્તોએ સોમનાથ દાદાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. જ્યારે એપ્રિલ માસથી લઈ નવેમ્બર મહિના સુધીમાં કુલ 29 કરોડથી વધુ શિવ ભક્તોએ દાદાના ડિઝિટલ પ્લેફોર્મના માધ્યમથી દર્શન કર્યા છે. ફેસબુક, યુ-ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ભક્તો સીધા ભક્તિ ભાવ સાથે જોડાતા મંદિરના […]

કોરોના મહામારી વચ્ચે શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કરી ધન્યતા મેળવી છે.પાછલા 7 મહિનામાં 9 લાખ ભક્તોએ સોમનાથ દાદાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. જ્યારે એપ્રિલ માસથી લઈ નવેમ્બર મહિના સુધીમાં કુલ 29 કરોડથી વધુ શિવ ભક્તોએ દાદાના ડિઝિટલ પ્લેફોર્મના માધ્યમથી દર્શન કર્યા છે. ફેસબુક, યુ-ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ભક્તો સીધા ભક્તિ ભાવ સાથે જોડાતા મંદિરના સત્તાધિશોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:59 pm, Sun, 6 December 20

Next Video