Bhakti : કળિયુગમાં ભગવાન કલ્કી ક્યારે અને ક્યાં જન્મ લેશે? જાણવા માટે વાંચો આ પોસ્ટ

|

Feb 25, 2021 | 8:53 AM

Bhakti : હિન્દુ ધર્મ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પૃથ્વી પર પાપ અને અન્યાય વધે છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. વામન અવતાર, નરસિંહ અવતાર, મત્સ અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર તેનું પ્રમાણ છે.

શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોનો ઉલ્લેખ છે, જેમાંથી અત્યાર સુધી નવ અવતાર જન્મ લઈ ચૂક્યા છે, પરંતુ કલિયુગમાં અંતિમ અવતાર લેવાનો બાકી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કળિયુગ ચરમસીમાએ પહોંચશે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરી કળિયુગનો અંત કરશે અને ધર્મયુગ એટલે કે સતયુગની સ્થાપના કરશે.

કલ્કી અવતાર લોકો માટે એક રહસ્ય છે. લોકોને જાણવું છે કે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ક્યારે લેશે, તેનું સ્વરૂપ કેવું હશે, ક્યાં જન્મ લેશે, તેનું વાહન શું હશે વગેરે વગેરે. આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ જુઓ : શું તમે જાણો છો કે કેવી રીતે શુક્રાચાર્ય દૈત્યના ગુરુ બન્યા? જાણવા માટે વાંચો આ પોસ્ટ

Next Video