Bhakti : ગુરુ ગોરખનાથજી અને બે કબૂતરની કથા, પ્રેમથી મોટી કોઈ સંપત્તિ નથી, જાણો રોચક કથા
Bhakti : આજે અમે તમને ગુરુ ગોરખનાથ અને બે કબૂતરની કથા કહેવા જઈ રહ્યા છીએ. ભારત એ પવિત્ર ભૂમિ છે કે, જ્યાં કળિયુગમાં પણ બે મહાન સંતોનો જન્મ થયો હતો. એક છે આદિ શંકરાચાર્ય અને બીજા છે ગુરુ ગોરખનાથ.
Bhakti : આજે અમે તમને ગુરુ ગોરખનાથ અને બે કબૂતરની કથા કહેવા જઈ રહ્યા છીએ. ભારત એ પવિત્ર ભૂમિ છે કે, જ્યાં કળિયુગમાં પણ બે મહાન સંતોનો જન્મ થયો હતો. એક છે આદિ શંકરાચાર્ય અને બીજા છે ગુરુ ગોરખનાથ.
આ બંને સંતને કારણે જ ભારતમાં ધર્મ અને સંસ્કૃતિ ફરીથી સ્થાપિત થયા હતા. ગુરુ ગોરખનાથે નાથ સંપ્રદાયને સંગઠિત કરવાનું કામ કર્યું હતું. આ કારણથી જ ગોરખનાથજી મહારાજને નાથ સંપ્રદાયના જન્મ દાતા પણ કહેવામાં આવે છે.
ગોરખનાથજીના ગુરુ મચ્છેન્દ્રનાથજી હતા, જેમણે તેમને દીક્ષા આપી હતી. ગુરુ ગોરખનાથજીના ઘણા શિષ્યો હતા, પરંતુ તેમના સૌથી પ્રિય શિષ્ય ઓઘડનાથ હતા. ઓઘડનાથ તેમના ગુરુને વારંવાર પ્રશ્નો પૂછતા હતા અને ગોરખનાથજી તેમના પ્રશ્નનો ઉત્તર કોઈ કથા દ્વારા આપતા હતા.
આગળની કથા જુઓ આ વીડિયોમાં