Bhakti: ઉંદરના રૂપમાં ગણેશજી કોની ઉપર બેસીને કરે છે સવારી? આ પોસ્ટ વાંચો

|

Feb 10, 2021 | 9:17 AM

Bhakti : તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશજી શા માટે ઉંદર પર સવારી કરે છે? ચાલો આપણે જાણીએ કે ગણેશજીનું વાહન મૂષક કોણ છે અને ગણેશજી શા માટે તેના પર સવારી કરે છે. એક દંતકથા અનુસાર અર્ધદેવિયે અને અર્ધરાક્ષાસીયે પ્રવૃત્તિ ધરાવતો પુરુષ હતો ક્રોંચ. એક સમયે ભગવાન ઈન્દ્રએ તેમની સભામાં બધા ઋષિમુનિઓને બોલાવ્યા અને સાથે ક્રોંચને પણ આમંત્રણ આપ્યું. 

Bhakti: તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશજી શા માટે ઉંદર પર સવારી કરે છે? ચાલો આપણે જાણીએ કે ગણેશજીનું વાહન મૂષક કોણ છે અને ગણેશજી શા માટે તેના પર સવારી કરે છે. એક દંતકથા અનુસાર અર્ધદેવિયે અને અર્ધરાક્ષાસીયે પ્રવૃત્તિ ધરાવતો પુરુષ હતો ક્રોંચ. એક સમયે ભગવાન ઈન્દ્રએ તેમની સભામાં બધા ઋષિમુનિઓને બોલાવ્યા અને સાથે ક્રોંચને પણ આમંત્રણ આપ્યું.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

Next Video