Bhakti : તમને ખબર છે કે રાવણને દશ માથા કેમ હતા ? અને રાવણનો જન્મ કેમ થયો હતો ? વાંચો આ પોસ્ટ

|

Feb 09, 2021 | 10:42 AM

Bhakti :  હિન્દુ ધર્મમાં માનનારા લોકો લંકાપતિ રાવણને અનિષ્ટ, વ્યભિચારી, ઘમંડી, ક્રોધી, લોભી, અધર્મી અને અનિષ્ટ ગણે છે, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે રાવણ રાક્ષસની સાથે એક જ્ઞાની પણ હતો. આજે આપણે જાણીશું કે રાવણના જન્મ સમયે એવું શું બન્યું કે, તે બ્રાહ્મણ પુત્ર હોવા છતાં તેમાં રાક્ષસી ગુણો હતા.

Bhakti :  હિન્દુ ધર્મમાં માનનારા લોકો લંકાપતિ રાવણને અનિષ્ટ, વ્યભિચારી, ઘમંડી, ક્રોધી, લોભી, અધર્મી અને અનિષ્ટ ગણે છે, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે રાવણ રાક્ષસની સાથે એક જ્ઞાની પણ હતો.
આજે આપણે જાણીશું કે રાવણના જન્મ સમયે એવું શું બન્યું કે, તે બ્રાહ્મણ પુત્ર હોવા છતાં તેમાં રાક્ષસી ગુણો હતા.

રામાયણ એ હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે, જેમાં ભગવાન શ્રી રામનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામના જીવનમાં રાવણનું વિશેષ સ્થાન છે. રામાયણને સાંભળી એવું લાગે કે રાવણ વગર આ ગ્રંથની રચના અધૂરી રહી જાત. રાવણ એ લંકાનો રાજા હતો. હિન્દુ ધર્મના ઘણા ગ્રંથોમાં રાવણના જન્મ સાથે જોડાયેલી અનેક કથાઓ જોવા મળે છે, પરંતુ વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિના પુત્ર મહર્ષિ વિશ્રવા અને રાક્ષસી કૈકસીનો પુત્ર હતો

આગળની કથા જુઓ આ વીડિયોમાં

Next Video