Bhakti : શુ તમે જાણો છો, શનિદેવ લંગડા છે તે ? શનિદેવનો પગ રાવણે કેમ ભાંગ્યો હતો ? જાણવા માટે વાંચો આ પોસ્ટ

|

Feb 18, 2021 | 10:38 AM

Bhakti : શનિ ગ્રહને એક ઘીમી ગતિથી ભ્રમણ કરતા ગ્રહ માનવામાં આવે છે. શનિ ગ્રહ એક રાશીમાં લગભગ અઢી વર્ષ સુધી બિરાજમાન રહે છે. જેનું કારણ છે, શની દેવ લંગડાઈને ચાલે છે અને જેથી તેમની ચાલવાની ગતિ ખુબ ધીમી પડી જાય છે.

શનિ દેવની આ ધીમી ગતિનો સંબંધ રાવણના ક્રોધ અને તેના પુત્ર મેઘનાથના જન્મની કથા સાથે સંકળાયેલો છે. આજે અમે તમને જણાવીશું, કે કેમ રાવણે શનિ દેવના પગ પર પ્રહાર કરી પગનો ભંગ કર્યો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

Next Video