Astrology: કેવું હશે 2022નું ભવિષ્ય, શું ખતમ થશે કોરોના? જાણો શું કહે છે વિદ્વાન જ્યોતિષ
આજે દરેક સામાન્ય જનનો એકજ પ્રશ્ન છે કે આખરે કોરોનાનું શું થશે ? ક્યારે જઈને આ બધુ અટકશે અને સ્થિતિ ક્યારે સંપૂર્ણ સામાન્ય થઈ જશે ? આવા સવાલ હાલના આ સમયમાં દુનિયાના કોઈ પણ ખૂણાનો માનવી કરી રહ્યો છે. ત્યારે આ તમામ સવાલો આજે આપણે જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી જાણવાની કોશિશ કરીશું
Astrology: વર્ષ 2022નો (year 2022) પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે એ જોવાનો સમય છે કે 2022 કેવું રહેશે અને તેના સંબંધમાં ભારતનું ભાગ્ય શું છે ? ગત્ સમયમાં આવેલા વૈશ્વિક રોગચાળાને કારણે ભારત અશાંત તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને હવે તે વિવિધ આકારોમાં ઉભરી રહ્યું છે. વર્ષ 2022માં શુક્ર ગ્રહ દ્વારા શાસન કરવામાં આવશે.
જ્યારે કુલ ગણિત 2+0+2+2= 6 મળે છે. તેથી, એવું અનુમાન કરી શકાય છે કે આ વર્ષે મહિલાઓ (mahila) પ્રભુત્વમાં રહેશે. આ વર્ષે વધુ લગ્નો થાય. અલબત્, તો શું આ વર્ષે કોરોના ખાતમ થઈ જશે કે પછી વધુ મુશ્કેલીઓ સાથે આવશે ? ચાલો જાણીએ વિદ્વાન જ્યોતિષ પાસેથી.
આજે દરેક સામાન્ય જનનો એકજ પ્રશ્ન છે કે આખરે કોરોનાનું શું થશે ? ક્યારે જઈને આ બધુ અટકશે અને સ્થિતિ ક્યારે સંપૂર્ણ સામાન્ય થઈ જશે ? આવા સવાલ હાલના આ સમયમાં દુનિયાના કોઈ પણ ખૂણાનો માનવી કરી રહ્યો છે. ત્યારે આ તમામ સવાલો આજે આપણે જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી જાણવાની કોશિશ કરીશું.
આપણે સૌ જાણીએ છીએ કે 2020થી લઈને અત્યારે સુધી કોરોનાની મહામારીએ આપણે સૌને હેરાન પરેશાન કર્યા છે ત્યારે શું આ કોરોનાનો નવો વેરિયન્ટ Omicron જ કોરોનાનો અંત બનશે ? કે પછી નવો કોઈ વેરીયન્ટ બીજી મુશ્કેલીઓ ઊભી કરશે ? આ તમામના જવાબ સાંભળવા વિદ્વાન જ્યોતિષ પવન સિંહાને સાંભળીએ.
આ પણ વાંચો: Jyotish: જ્યોતિષની દૃષ્ટિએ કેવું રહેશે વર્ષ 2022 ? શું કહી રહ્યા છે ભારતના સિતારા ?
આ પણ વાંચો: New Year 2022 Calendar: નવા વર્ષ 2022 માં આવતા હિન્દુ વ્રત-ઉત્સવ વિશેની માહિતી જાણો એક ક્લિકમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
