નવરાત્રીમાં કચ્છનું આશાપુરા માતાજીનું મંદિર રહેશે બંધ, કોરોનાના પગલે મંદિર બંધ રાખવાનો લેવાયો નિર્ણય

|

Jan 16, 2021 | 4:02 PM

કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કચ્છમાં માતાના મઢ તરીકે જાણીતા મા આશાપુરા માતાનું મંદિર ભક્તો માટે રહેશે બંધ. કચ્છ જિલ્લાના પ્રાંત અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં મા આશાપુરાનું  મંદિર આગામી 13થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  મહત્વનું છે કે દર વરસે નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડે છે. આ […]

કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કચ્છમાં માતાના મઢ તરીકે જાણીતા મા આશાપુરા માતાનું મંદિર ભક્તો માટે રહેશે બંધ. કચ્છ જિલ્લાના પ્રાંત અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં મા આશાપુરાનું  મંદિર આગામી 13થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  મહત્વનું છે કે દર વરસે નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડે છે.

આ પણ વાંચોઃભાવનગરના શિહોર પંથકમાં ભારે વરસાદ, થોરાળી ડેમ થયો ઓવરફલો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:59 pm, Wed, 23 September 20

Next Video