શામળાજીમાં શરદપૂનમ નિમિતે ભક્તો ઉમટયાં, સરકારની ગાઇડલાઇન મુજબ ભક્તોએ કર્યા દર્શન

|

Jan 16, 2021 | 4:02 PM

અરવલ્લીમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે લોકો ઉમટ્યા હતા. સુદ શરદ પૂર્ણિમાના પર્વને લઈ મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. શામળાજીમાં શ્રદ્ધાળુઓ સરકારની ગાઈડલાઈન મુજબ દર્શન કરી રહ્યા છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

અરવલ્લીમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે લોકો ઉમટ્યા હતા. સુદ શરદ પૂર્ણિમાના પર્વને લઈ મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. શામળાજીમાં શ્રદ્ધાળુઓ સરકારની ગાઈડલાઈન મુજબ દર્શન કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:10 pm, Sat, 31 October 20

Next Video