Viral Video: દુલ્હને લગ્ન પહેલા આપી આ ચેતવણી, યુઝર્સે કહ્યું ‘સાચી વાત છે આ જરૂરી છે’

|

Jan 29, 2022 | 10:40 AM

લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

Viral Video: દુલ્હને લગ્ન પહેલા આપી આ ચેતવણી, યુઝર્સે કહ્યું સાચી વાત છે આ જરૂરી છે
Video of bride going viral (Video Screenshot)

Follow us on

દુલ્હન (Bride Video)ના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ વીડિયો એવા છે કે તે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. ઘણી વખત દુલ્હન એવું કરે છે જેના કારણે તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ જાય છે. હાલ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આપને જણાવી દઈએ કે વ્યવસાયે એર હોસ્ટેસ પરિધિ શર્મા દુબેએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેણે દુલ્હનના ડ્રેસમાં પ્રી-ફ્લાઈટ સેફ્ટી બ્રીફિંગ (Pre-flight Safety Briefing) વિશે વાત કરી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં દુલ્હનને ઈન-ફ્લાઈટ સિક્યોરિટી પ્રદર્શન કરતા જોઈ શકાય છે. આ એક ઈન-ફ્લાઈટ સેફ્ટી બ્રીફિંગ છે જે એરલાઈન મુસાફરોને ટેક-ઓફ પહેલા સલામતી વિશે આપવામાં આવતી વિગતવાર સમજૂતી છે. વીડિયોમાં દુલ્હનને કહેતા સાંભળી શકાય છે, ‘કૃપા કરીને ધ્યાન આપો. ખુરશીનો પટ્ટો આ રીતે બાંધવામાં આવે છે. ટાઈટ કરવા માટે, છેડાને આ રીતે ખેંચો. બોક્સ ખોલવા માટે આ રીતે ફ્લૅપને ઊંચો કરો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે shubhamsaxenamua નામના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. વીડિયોમાં આ દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી છે.

લાલ લહેંગા અને વેડિંગ જ્વેલરીમાં સજ્જ પરિધિને ફ્લાઈટમાં બ્રીફિંગ માટે કેમેરાની સામે જોઈ શકાય છે. દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપને 3 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ વીડિયો પર નેટીઝન્સે પ્રતિક્રિયાઓ આપી છે. આપને જણાવી દઈએ કે કોમેન્ટ સેક્શનમાં લોકો લવલી, અદ્ભુત, બેસ્ટ જેવા શબ્દો લખી રહ્યા છે.

આ પણ વાંચો: હવે બનાવ્યો લીલા મરચાનો હલવો, આ જોઈ યુઝર્સ બોલ્યા ‘પૃથ્વી પર હવે કોઈ વસ્તુ બાકી રહી નહીં’

આ પણ વાંચો: હેકર્સથી બચાવો તમારૂ WhatsApp એકાઉન્ટ, આ સરળ રીતથી કરો સુરક્ષિત

Next Article