Video : રિવાજના નામે દિયરે ભાભી પર વરસાવ્યો ડંડાનો વરસાદ ! પછી વરરાજાએ જે કર્યુ તે જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આજકાલ લગ્નનો એક વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં રિવાજના નામે દિયર જે રીતે ભાભી પર ડંડાનો વરસાદ વરસાવે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : રિવાજના નામે દિયરે ભાભી પર વરસાવ્યો ડંડાનો વરસાદ ! પછી વરરાજાએ જે કર્યુ તે જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો
Wedding funny video goes viral
| Edited By: | Updated on: Nov 17, 2021 | 12:34 PM

Funny Video : લગ્ન સંબધિત વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે. કેટલાક વીડિયો એવા છે જે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર લગ્નના ઘણા ફની વીડિયો છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં રશમના નામે જે રીતે નવી દુલ્હનની પિટાઈ કરવામાં આવે છે,તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

લગ્નના રમુજી વીડિયોએ ઈન્ટચરનેટ પર ધૂમ મચાવી !

તમને જણાવી દઈએ કે, અમુક સમાજમાં લગ્નમાં આ પ્રકારની રશમ(Wedding Ritual)  હોય છે અને આ દરમિયાન કંઈક એવું બને છે જેને જોઈને બધા દંગ રહી ગયા હતા.ઈન્ટરનેટ પર વાયરલ(Viral)  થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા એક યુવાન ધીમે ધીમે દુલ્હનને લાકડીથી મારી રહ્યો છે. પરંતુ, અચાનક કોનું ભૂત તેનામાં આવી જાય છે કે તે તે દુલ્હન (Bride) પર લાકડીઓનો વરસાદ કરવા લાગે છે.બાદમાં વરરાજા આ જોઈને ગુસ્સે થઈ જાય છે અને તેને મારવા લાગે છે, આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ લગ્નનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પરથી‘vinay_chauhan_rajput’નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયો (Funny Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, પછી એ યુવાનની શું હાલત છે ? આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક સાધુ મહારાજ જૂનાગઢમાં પધાર્યા.. લોકોના પ્રશ્નોના જવાબ સાથે..

આ પણ વાંચો: Viral Video : ડોગ પર ચઢ્યૂ ફિટનેસનું ભૂત, વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ