Bride Dance Video : દુલ્હને પોતાના ડાન્સ પરફોર્મન્સથી મંડપમાં ધૂમ મચાવી, વાયરલ વીડિયો જોઈને તાળીઓના ગડગડાટ થશે શરૂ

|

Sep 12, 2022 | 7:31 AM

તમે આજ સુધી રીલ અને રિયલ લાઈફમાં દુલ્હનના ઘણા ડાન્સ (Bride Dance) પરફોર્મન્સ જોયા જ હશે. જ્યાં એકલી દુલ્હને બધા લોકો વચ્ચે ધૂમ મચાવી હોય. આજકાલ કંઈક આવું જ વાયરલ થઈ રહ્યું છે. જ્યાં દુલ્હને સ્ટેજ પર નાચ-ગાન કરીને ધૂમ મચાવી હતી.

Bride Dance Video : દુલ્હને પોતાના ડાન્સ પરફોર્મન્સથી મંડપમાં ધૂમ મચાવી, વાયરલ વીડિયો જોઈને તાળીઓના ગડગડાટ થશે શરૂ
Bride Dance video

Follow us on

ભારતીય લગ્નમાં (Indian wedding) ડાન્સની ભૂમિકા અલગ છે. આજકાલ લગ્નમાં આવનાર સગાંઓ પણ કોરિયોગ્રાફર પાસેથી ડાન્સ શીખે છે અને ફંક્શનમાં પરફોર્મ કરે છે. ખાસ કરીને દુલ્હનનો ડાન્સ વીડિયો આવે તો મામલો અલગ છે. આજના લગ્નોમાં નવવધૂઓ ખૂબ એન્જોય કરે છે. તે તેના લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાથી જ શરૂ કરી દે છે. આ તૈયારીઓમાં ડાન્સ સૌથી મહત્વપૂર્ણ છે. તમે જોયું જ હશે કે દુલ્હન તેના લગ્ન માટે તેની બહેનો અને મિત્રો સાથે મળીને ડાન્સ તૈયાર કરે છે. આ દિવસોમાં પણ દુલ્હનના ડાન્સનો એક વીડિયો (Dance Viral video) ચર્ચામાં છે.

તમે આજ સુધી રીલ અને રિયલ લાઈફમાં દુલ્હનના ઘણા ડાન્સ પરફોર્મન્સ જોયા જ હશે. જ્યાં એકલી દુલ્હને બધા લોકો વચ્ચે ધૂમ મચાવી હોય. આજકાલ કંઈક આવું જ વાયરલ થઈ રહ્યું છે. જ્યાં દુલ્હને સ્ટેજ પર નાચ-ગાન કરીને ધૂમ મચાવી હતી. જેને જોયા પછી તમે ચોક્કસ તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકશો અને ચોક્કસ તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરશો.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

દુલ્હનનો ડાન્સ વીડિયો અહીં જુઓ……..


વીડિયોમાં જોઈ શકાય છે કે લાલ કપડાં પહેરેલી દુલ્હન તેની બહેન સાથે સ્ટેજ પર અદ્ભુત ડાન્સ કરી રહી છે. એવું લાગે છે કે દુલ્હન તેના લગ્નથી ખૂબ જ ખુશ છે, તેથી તે તે દિલ ખોલીનને સ્ટેજ પર ડાન્સ કરી રહી છે. આ સિવાય દુલ્હનનો આત્મવિશ્વાસ પણ ખરેખર જોવા મળશે. હેવી કપડાં પહેરીને ડાન્સ સ્ટેપ્સ (Dance Steps) કરવા અને એક્સપ્રેશન આપવું એટલું સરળ કામ નથી.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર kalavidara_club’s નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાયા બાદ 2.5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે. કોમેન્ટ સેક્શનમાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કેટલાકે દુલ્હનના ડાન્સના વખાણ કર્યા તો કેટલાકે કહ્યું કે, આ દિવસ દુલ્હનનો છે. તેથી તે દિલ ખોલીને તેનો આનંદ માણી રહી છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Next Article