Funny Video : લગ્નમાં રમત રમતમાં ભડક્યા સંબધીઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !

|

Aug 25, 2021 | 10:01 AM

આજકાલ લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા અને દુલ્હનના સંબંધીઓ ચુનરી માટે એકબીજા સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે.

Funny Video : લગ્નમાં રમત રમતમાં ભડક્યા સંબધીઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !
wedding funny video goes viral on social media

Follow us on

Funny Video :  સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નના વીડિયો ખુબ ટ્રેન્ડ (Trending Video) કરી રહ્યા છે. જેમાં કેટલાક વીડિયો જોઈને લોકોને ખુબ હસવુ આવે છે,જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને નવાઈ પણ લાગે છે,ત્યારે તાજેતરમાં લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે, વર અને કન્યા મંડપમાં બેઠા છે અને બંનેના પરિવારજનો ચુંદડી માટે એક રમત રમે છે, જે દરમિયાન, કંઈક એવું બને છે કે જે જોઈને દુલ્હન અને વરરાજા પણ હસવા લાગે છે. ત્યારે લોકોને આ વીડિયો (Video) ખુબ પસંદ આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

લગ્નના રમુજી વીડિયો (Viral Video) અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે,ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,વર અને કન્યા લગ્ન મંડપમાં બેઠા છે અને તેના પર ચુંદડી રાખવામાં આવે છે, અને ત્યાં હાજર બંને પક્ષના સંબંધીઓ તેને પકડીને એકબીજા તરફ ખેંચી રહ્યા છે. આ દરમિયાન કંઈક એવું જોવા મળે છે,જેને કારણે લોકો હસીને લોટ પોટ થઈ જાય છે.

 

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ વિડીયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર pfficial_niranjanm87 નામના યુઝર્સ  શેર કર્યો છે.માત્ર પાંચ સેકન્ડનો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે,જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”આવી રમતો લગ્નની સુંદરતામાં વધારો કરે છે”.જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, “કોઈએ વધારે મજાક ન કરવી જોઈએ, નહીં તો પરિણામ ખરાબ આવી શકે છે.”

આ પણ વાંચો: Work From Homeની એક તસવીર જોઈને યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા, જોઈને તમે પણ રહી જશો દંગ !

આ પણ વાંચો: Viral Video: સોશિયલ મીડિયા સ્ટારે સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Published On - 9:57 am, Wed, 25 August 21

Next Article