Viral Video : ખાણમાં થયું ભૂસ્ખલન, મજૂરોએ જીવના જોખમે કર્યું દિલધડક રેસ્કયુ ઓપરેશન

Shocking Viral Video : હાલમાં સોશિયલ મીડિયા પર એક વિદેશી ધરતીની ખાણનો ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો વીડિયો તમે સોશિયલ મીડિયા પર પહેલા ભાગ્યે જ જોયો હશે.

Viral Video : ખાણમાં થયું ભૂસ્ખલન, મજૂરોએ જીવના જોખમે કર્યું દિલધડક રેસ્કયુ ઓપરેશન
Viral Video
| Edited By: | Updated on: Mar 27, 2023 | 6:57 PM

સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો અપલોડ થતા હોય છે અને વાયરલ પણ થતા હોય છે. સોશિયલ મીડિયા પર રોજ એવા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જે તમે પહેલા ક્યારેય જોયો નહીં હશે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિદેશી ધરતીની ખાણનો ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો વીડિયો તમે સોશિયલ મીડિયા પર પહેલા ભાગ્યે જ જોયો હશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વિદેશી ખાણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ખાણમાં થયેલા ભૂસ્ખલનને કારણે ત્યાં અફડાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. કેટલાક મજૂરો આ ભૂસ્ખલનને કારણે માટીને નીચે દબાયેલા હતા. તેમના સાથીઓએ આવા મજૂરોને બચાવા માટે જીવના જોખમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક તરફ ભૂસ્ખલન થઈ રહ્યું હતું અને બીજી તરફ રેસ્કયુ ઓપરેશન પૂરજોશથી ચાલી રહ્યું હતું.

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર ખતરનાક છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગાવન પણ કેવી કેવી સ્થિતિમાં મુકી દેતા હોય છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…