જાદુગરનો જાદુ જોઈને મહિલા દંગ રહી ગઈ, વીડિયો જોયા બાદ તમે પણ ચોંકી જશો, જુઓ Viral Video

મહિલા પણ જાદુ જોવા તૈયાર થઈ જાય છે. પરંતુ બીજી જ ક્ષણે જાદુગર કંઈક એવી રીતે બતાવે છે કે સ્ત્રી થોડીવાર માટે સ્તબ્ધ રહી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલાને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જાદુગરે આ કેવી રીતે કર્યું.

જાદુગરનો જાદુ જોઈને મહિલા દંગ રહી ગઈ, વીડિયો જોયા બાદ તમે પણ ચોંકી જશો, જુઓ Viral Video
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 4:18 PM

બાળકો હોય કે બુજુર્ગ બધાને જાદુ જોવાનું તો ગમે. જાદુની રમત એવી છે કે દરેક તેને ખૂબ રસથી જોવે છે. એ જાણીને કે જાદુગર કોઈ ચમત્કાર બતાવતો નથી, પરંતુ તે ફક્ત હાથની ચપળતા છે. પરંતુ જાદુગર આ બધું એટલી ઝડપથી કરે છે કે લોકોનું મનોરંજન તો થાય જ છે સાથે સાથે લોકો એ વિચારવા પણ મજબૂર થઈ જાય છે કે આ જાદુગરે આ કેવી રીતે કર્યું. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યા છે, જેમાં જાદુગરનો જાદુ જોઈને મહિલા દંગ રહી ગઈ છે.

જાદુઈ ટ્રિક કરતો વીડિયો વાયરલ

જાદુ જેવુ કઈ હોતુ નથી પણ એતો જાદુગરના એક ટ્રીક છે જે ટ્રીક દ્વારા તે કરામત કરે છે અને લોકોને મનોરંજમ પુરુ પાડે છે. ત્યારે આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં રેસ્ટોરન્ટમાં બેઠેલી એક મહિલા તેના ઓર્ડરની રાહ જોઈ રહી છે, જ્યારે એક જાદુગર તેની પાસે આવે છે અને તેને જાદુ બતાવવાનું કહે છે. મહિલા પણ જાદુ જોવા તૈયાર થઈ જાય છે. પરંતુ બીજી જ ક્ષણે જાદુગર કંઈક એવી રીતે બતાવે છે કે સ્ત્રી થોડીવાર માટે સ્તબ્ધ રહી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલાને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જાદુગરે આ કેવી રીતે કર્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે જાદુગર પહેલા ટેબલ પર પડેલી ખાલી પ્લેટને કપડાથી ઢાંકી દે છે. આ પછી કપડું હટાવતા જ થાળીમાં ભોજન આવી જાય છે. હવે તે આ કેવી રીતે કરે છે, તેના માટે તમારે આ વીડિયો જોવો પડશે.

આ પણ વાંચો: Viral Video: પોપટે નિર્દોષ ઘુવડ સાથે કરી ગુંડાગીરી! લોકોએ કહ્યું આ તો ઘુવડનું Harassment છે જુઓ Funny video

વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ઘૂમ

આ અદ્ભુત જાદુઈ ટ્રીક ટ્વિટર પર @NextSkillslevel હેન્ડલથી શેર કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે, ડિનર અને શો. 9 સેકન્ડનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ ક્લિપને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે પોસ્ટને લગભગ એક લાખ વખત જોવામાં આવી છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ સ્તબ્ધ થઈ ગયા છે. જાદુગરની કરામત આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે તે જાદુ દ્વારા ખાલી ડીશને ખોરાકથી ભરી દે છે. જે જોયા બાદ મહિલા સહિત વીડિયો જોનાર દરેક વ્યુવર્સ સ્તબ્ધ થઈ ગયા છે. તેમજ લોકો આ વીડિયો ઝડપથી શેર કરી રહ્યા છે. તેમજ લોકો તેના પર કમેન્ટ્સનો વરસાદ પણ વરસાવી રહ્યા છે.

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">