AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘બકરી ચડી ઝાડ પર’ !!! વીડિયો જોઈ તમે પણ થઈ જશો દંગ, જુઓ Viral Video

આ વિડીયો જોયા પછી બધા ચોંકી ગયા છે. નવાઈની વાત એ છે કે આ વીડિયોમાં બકરીએ ગજબનું પરાક્રમ બતાવી રહી છે.

'બકરી ચડી ઝાડ પર' !!! વીડિયો જોઈ તમે પણ થઈ જશો દંગ, જુઓ Viral Video
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 12:59 PM
Share

સોશિયલ મીડિયાની દુનિયામાં તમને દરરોજ અવનવા અને અતરંગી વીડિયો જોવા મળતા હોય છે. ત્યારે ઘણા એવા વીડિયો જે તમને ચોંકાવી દેતા હોય છે. ત્યારે તેવો એક વીડિયો આજે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેને જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. ઘણી વખત આવા વીડિયો કેમેરામાં કેપ્ચર થાઈ જતા યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે, ત્યારે વીડિયોને જોઈને લોકો ખુબ જ કમેન્ટ્સમાં કરી રહ્યા છે અને જે બાદ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી બધા ચોંકી ગયા છે. નવાઈની વાત એ છે કે આ વીડિયોમાં બકરીએ ગજબનું પરાક્રમ બતાવી રહી છે.

બકરીએ રચ્યો ઈતિહાસ

આ વીડિયોમાં બકરી તેનું પરાક્રમ બતાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બકરી તેના પગની હથેળી પર ઝાડ પર ચઢી રહી છે. તમે ક્યારેય નથી જાણતા કે તમને સોશિયલ મીડિયાની દુનિયામાં તમને દરરોજ શું શું જોવા મળી શકે છે? દરરોજ આવા ઘણા વીડિયો સામે આવતા લોકો ચોંકી ઉઠે છે ત્યારે આ ઝાડ પર ચડતી બકરીનો વીડિયો જોઈ તમે પણ દંગ થઈ જશો. આ વીડિયો જોયા પછી લોકો તેને ઝડપથી વાયરલ કરી રહ્યા છે. આ વિડીયો જોયા પછી બધા ચોંકી ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બકરી દેખાઈ રહી છે. બકરી ઝાડ પર ચડતી જોવા મળે છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બકરી સીધી તાડના ઝાડ પર ચડી રહી છે. બકરી ખૂબ જ ઝડપથી ચાલે છે પણ થોડા સમય પછી પાછી આવે છે. વીડિયો જોઈને લાગે છે કે બકરી ઝાડ પર ચડ્યા બાદ આગળ જતા તે પડી જશે તેમ લાગવા લાગે છે અને તે બાદ તે ફરી પાછી નીચે ઉતરી જાય છે.

બકરી ચડી ઝાડ પર, વીડિયો વાઈરલ

આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યો છે. આ વીડિયો લખાય છે ત્યાં સુધી 10 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, 2.5 લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. આ વીડિયો પર યુઝર્સના જવાબો ખૂબ જ ચોંકાવનારા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ નવા જમાનાની બકરી છે, તે ગમે ત્યાં ચઢી શકે છે. સાથે જ એક યુઝરે લખ્યું કે બકરીએ નવો ઈતિહાસ રચ્યો છે. યુઝર્સની આવી ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેને વાંચીને તમે હસવા જશો.

Follow Us
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
g clip-path="url(#clip0_868_265)">