Viral Video : શોરૂમની બહાર બેસીને બાળકોએ જોયુ ટીવી, વાયરલ વીડિયો જોઇ લોકો થયા ભાવુક

|

Oct 24, 2021 | 7:54 AM

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'આ બાળકોને આ હાલતમાં જોઈને મારી આંખો ભીની થઈ ગઈ.

Viral Video : શોરૂમની બહાર બેસીને બાળકોએ જોયુ ટીવી, વાયરલ વીડિયો જોઇ લોકો થયા ભાવુક
Viral video of two children sitting outside the showroom people got emotional after watching this

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર રોજ ઘણા વીડિયો વાયરલ (Viral Video) થાય છે. આમાંથી કેટલાક વીડિયો એવા હોય જે તમારો દિવસ બનાવી દે, તો કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જાઓ. પરંતુ કેટલીક વાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો કોઇ વીડિયો તમને ભાવુક પણ કરી જાય છે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે બાળકો ઈલેક્ટ્રોનિક સ્ટોરની બહાર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. આ વીડિયો જોઈને લાગે છે કે આ બે બાળકોની આર્થિક સ્થિતિ સારી નથી, વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ બાળકોને આ હાલતમાં જોઈને મારી આંખો ભીની થઈ ગઈ.’ બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ લોકો પોતાની ખુશી ખૂબ નાની વસ્તુઓમાં શોધી લે છે.’ અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું, ‘ આ બાળકો કેટલા નિર્દોષ છે, હું ઈચ્છું છું કે આ શોપ એક દિવસ તેમની હોય. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે આ વીડિયો ફેસબુક પર બિહાર ન્યૂઝ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખવાના સમય સુધી, વીડિયોને 14 હજારથી વધુ વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળી છે.

આ પણ વાંચો –

Paytm તેના IPO નું કદ વધારી 18000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે! નવેમ્બરમાં આવી શકે છે કમાણીની આ તક

આ પણ વાંચો –

Lakhimpur Kheri Violence: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને થયો ડેન્ગ્યુ, જેલની હોસ્પિટલમાં જ ચાલી રહી છે સારવાર

આ પણ વાંચો –

ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

Next Article