Viral video : દાદીએ કર્યો ફિલ્મી ગીત પર જોરદાર ડાન્સ, યુઝર્સ ડાન્સ જોઇને થઈ ગયા મંત્રમુગ્ધ

|

Mar 22, 2023 | 7:47 PM

સોશિયલ મીડિયા પર હાલ ડાન્સ વીડિયોનો ક્રેઝ જોવા મળે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. એક પંજાબી દાદીનો આ વીડિયો સોશિયલ મીડિયાના યુઝર્સ જોરદાર લાઇક કરી રહ્યા છે.

Viral video : દાદીએ કર્યો ફિલ્મી ગીત પર જોરદાર ડાન્સ, યુઝર્સ ડાન્સ જોઇને થઈ ગયા મંત્રમુગ્ધ

Follow us on

આજકાલ યુવાનો તો ડાન્સ કરીને રિલ્સ બનાવતા હોય છે. પરંતુ બાળકોથી માંડીને વડીલો પણ હવે આ પ્રવાહમાં સામેલ થયા છે. આજકાલ મોટી ઉંમરના લોકો ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા વીડિયો વાયરલ કરતા હોય છે. અને, લોકો પણ આ વીડિયો જોઇને જોરદાર પ્રતિક્રિયા આપતા હોય છે.

સોશિયલ મીડિયાને લોકોમાં ક્રેઝ ધીરેધીરે વધી રહ્યો છે. અને, સોશિયલ મીડિયામાં આવતી અવનવી રિલ્સ-વીડિયો થકી કોઇપણ માણસ રાતોરાત ચમકી ઉઠે છે. તેવું જ આ દાદીના ડાન્સ વીડિયોમાં થયું છે. અને, આ દાદી લોકોમાં ખુબ જ લોકપ્રિય પણ બની રહ્યા છે. ટ્રેન્ડિંગ વીડિયો અહીં જુઓ

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. એક પંજાબી દાદીનો આ વીડિયો સોશિયલ મીડિયાના યુઝર્સ જોરદાર લાઇક કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છેકે મોટી ઉંમરના દાદી કેસરી કલરના પંજાબી સલવારમાં ખુબ જ મોહક લાગી રહ્યા છે. અને, આ દાદીએ હિન્દી ફિલ્મનું પંજાબી સ્ટાઇલ ગીત “દિલ લેણા દિલ દેના સોદા ખરા-ખરા” પર જોરદાર સ્ટેપ લઇ રહ્યા છે. આ ફિલ્મી ગીત જોશપૂર્ણ છે. જેને આ દાદીએ પુરતો ન્યાય આપ્યો હોવાનું વીડિયોમાં જોઇ શકાય છે. દાદી ફિલ્મના એક એક શબ્દો પર જે સ્ટેપ લઇ રહ્યા છે જેને જોઇ દર્શકો ખુબ જ પ્રભાવિત થઇ રહ્યા છે.

જુઓ પંજાબી દાદીનો આ ડાન્સ વીડિયો

 

આ વાયરલ વીડિયો ઇન્ટાસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. અને, ખુબ જ ઝડપથી આ વીડિયોને દર્શકો જોઇ રહ્યા છે. આ સાથે દર્શકો અવનવી કોમેન્ટ પણ આપી રહ્યા છે. તથા દાદીના જોરદાર ડાન્સને લાઇક પણ આપી રહ્યા છે. આ વીડિયો ડાન્સ ઇન્ડિયા ડાન્સ ઇન્સ્ટાગ્રામ પરથી વાયરલ કરવામાં આવ્યો છે. જેને વધુને વધુ લોકો પસંદ કરી રહ્યા છે. સાથે વીડિયો ખૂબ જ શેર પણ કરવામાં આવી રહ્યો છે.

Published On - 7:44 pm, Wed, 22 March 23

Next Article