Viral Video : નદી કિનારે ઉભા શ્વાન પર મગરે કર્યો હુમલો, પછી થયું કઇંક એવું કે લોકો જોઇને ચોંકી ઉઠ્યા

|

Aug 01, 2021 | 11:35 PM

મગરે ડોગી પર પોતાની પકડ બનાવી જ હતી કે એટલામાં લોકોએ બૂમ પાડવાનું શરૂ કર્યુ. ત્યાર બાદ મગરે ડોગીને છોડી દીધો અને તરત જ આ શ્વાન પોતાનો જીવ બચાવવા ભાગ્યો.

Viral Video : નદી કિનારે ઉભા શ્વાન પર મગરે કર્યો હુમલો, પછી થયું કઇંક એવું કે લોકો જોઇને ચોંકી ઉઠ્યા
crocodile attacked a dog standing on the shore

Follow us on

ઇન્ટરનેટની દુનિયામાં દર થોડા દિવસે કોઇને કોઇ વીડિયો વાયરલ થાય (Viral Video) છે. તેમાં જો વીડિયો વાઇલ્ડ લાઇફ અથવા કોઇ પ્રાણીનો હોય તો લોકો તેને વધુ પસંદ કરે છે. કેટલાક વીડિયો તો એવા હોય છે જેને જોઇને લોકો ચોંકી જાય. હાલમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે.

આપણને બધાને ખબર જે કે જીંદગી અને મૃત્યુ સામે કોઇનું કઇ ચાલતુ નથી. તો કેટલીક વાર એવુ પણ બને છે કે મોત કોઇને અડીને જતુ રહુ અને તેને એક પણ ઇજા ન થાય. આજના વીડિયોમાં પણ કઇંક આવુ જ જોવા મળે છે. જેમાં એક મગર કુતરા પર હુમલો કરી દે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વીડિયોમાં તમે જોઇ શકો છો કે, તળાવની આસપાસ એક ડોગી ફરી રહ્યો છે અને તે પાણીમાં ખૂબ ધ્યાનથી જોઇ રહ્યો છે. તેને પાણીમાં કઇ હલચલ દેખાય છે અને તે ખૂબ આશ્ચર્યથી પાણીમાં જોય છે. તેવામાં પાણીમાંથી અચાનક એક મગર તેના પર હુમલો કરી દે છે.

 

 

હજી તો મગરે ડોગી પર પોતાની પકડ બનાવી જ હતી કે એટલામાં લોકોએ બૂમ પાડવાનું શરૂ કર્યુ. ત્યાર બાદ મગરે ડોગીને છોડી દીધો અને તરત જ આ શ્વાન પોતાનો જીવ બચાવવા ભાગ્યો. ત્યાં ઉપસ્થિત કેટલાક કર્મચારીએ જ્યારે જોયુ કે મગરે શ્વાનને પકડી લીધો છે તો તરત બધા તેને બચાવવા ભાગ્યા.

આ વીડિયોને ડાર્ક સાઇડ ઓફ નેચર નામના ટ્વીટર એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. હમણા સુધી આ વીડિયોને 66 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

 

આ પણ વાંચો – Tokyo Olympics: પીવી સિંધુ ત્રીજી એવી ખેલાડી જે 2 વાર ઓલિમ્પિક મેળવવામાં સફળ રહી, અગાઉ સુશિલ કુમાર અને પ્રિચર્ડે કર્યો હતો કમાલ

આ પણ વાંચો – MS Dhoniની જેમ દબાણ સહેવુ દરેક ના માટે સરળ નથી, મનિન્દર સિંહે કહ્યું માનસીક રીતે મજબૂત ખેલાડી છે

Next Article