Viral Video : રીંછ ખંજવાળથી છુટકારો મેળવવા માટે ઝાડ પર ચઢ્યું, વીડિયો જોઈ યુઝર્સ હસીને લોટપોટ થયા

|

Feb 13, 2023 | 2:30 PM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જંગલની અંદર એક રીંછ જોઈ શકાય છે. રીંછ જંગલની અંદર એક ઝાડ પર ચઢી રહ્યું છે. સામાન્ય રીતે રીંછ ઝાડ પર ચઢવામાં પારંગત હોય છે. પરંતુ આ વીડિયોમાં રીછ કંઈક અલગ જ કરતું જોવા મળે છે.

Viral Video : રીંછ ખંજવાળથી છુટકારો મેળવવા માટે ઝાડ પર ચઢ્યું, વીડિયો જોઈ યુઝર્સ હસીને લોટપોટ થયા
A bear climbed a tree to get rid of itch

Follow us on

વન્યજીવન હંમેશા લોકોને પોતાની તરફ આકર્ષિત કરતું જોવા મળે છે. આ જ કારણ છે કે કેટલાક લોકોને જંગલ સફારીની મજા માણતી વખતે વન્ય જીવનને નજીકથી નિહાળે છે. આ દરમિયાન, તેમને ભાગ્યે જ તેમની જીવનશૈલી અંગે જાણ થાય છે. અત્યારના દિવસોમાં સોશિયલ મીડિયા પર વન્યજીવોના વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ યુઝર્સના ચહેરા ખીલી ઉઠ્યા છે અને કેટલાક યુઝર્સ તેને લૂપમાં જોવે છે. તે જ સમયે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે અત્યારે આ વીડિયો યુઝર્સમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

આ પણ વાંચો : Pakistan Video: જૂની કરન્સી નોટ આપવા પર પાકિસ્તાનમાં કંડક્ટરે પ્રોફેસરને માર્યો માર, જુઓ viral video

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રીંછ ઝાડ પર ચઢી ખંજવાળતુ જોવા મળ્યું

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જંગલની અંદર એક રીંછ જોઈ શકાય છે. રીંછ જંગલની અંદર એક ઝાડ પર ચઢી રહ્યું છે. સામાન્ય રીતે રીંછ ઝાડ પર ચઢવામાં પારંગત હોય છે. રીંછ ઝાડ પર ચઢીને તેની પીઠ ખંજવાળતુ જોવા મળે છે. આ પ્રકારના વન્ય પ્રાણીઓના વીડિયો અવારનવાર વાયરલ થતા જોવા મળે છે.

 

 

યુઝર્સે વીડિયોને પસંદ કર્યો

વીડિયોમાં રીંછને ખંજવાળ જોઈને દરેક લોકો દંગ રહી જાય છે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 8 હજારથી વધુ લાઈક્સ અને 3 લાખ 43 હજારથી વધુ વ્યૂઝ મળ્યાં છે. વીડિયો જોયા બાદ મોટી સંખ્યામાં યુઝર્સ તેના પર ફની રિએક્શન આપી રહ્યા છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર હાથીનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે રોડ કિનારે ઝાડ પાડીને તેની પીઠ ખંજવાળતો જોવા મળ્યો હતો.

Next Article