Work From Homeની એક તસવીર જોઈને યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા, જોઈને તમે પણ રહી જશો દંગ !

|

Aug 25, 2021 | 8:46 AM

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈ ને કોઈ તસવીર ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે તાજેતરમાં આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે,જે જોઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

Work From Homeની એક તસવીર જોઈને યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા, જોઈને તમે પણ રહી જશો દંગ !
viral photo of guy who chopping vegetable during work from home

Follow us on

Viral photos : કોરોના મહામારીને કારણે લોકોનું જીવન ચાર દિવાલ પુરતુ સિમીત થઈ ગયુ છે,જેને કારણે લોકોએ ઘરેથી જ કામ કરવાનો વારો આવ્યો છે. પરંતુ ઘરેથી કામ કરવું એટલું સરળ નથી,કારણ કે અહીં ઓફિસની (Office) સાથે સાથે ઘરનું કામ પણ કરવું પડે છે. હાલ સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે. જે જોયા પછી તમે પણ સમજી જશો કે ઘરેથી કામ કરવું એટલું સરળ નથી.

વાયરલ થઈ રહેલી આ તસવીર (Viral photos) તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેના લેપટોપમાં(Laptop)  કામ કરે છે, અને તેની બાજુમાં શાકભાજી કાપતા જોવા મળે છે. આ જોઈને ઘણા લોકો હસી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”આદર્શ પતિ”.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

જુઓ લોકોની પ્રતિક્રિયા

અત્યાર સુધીમાં આ ટ્વીટને ચાર હજારથી વધુ લાઈક્સ મળી છે. ઘણા લોકોએ આ તસવીર પર રમૂજી ટિપ્પણીઓ(Funny ) પણ કરી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે’ વર્ક ફ્રોમ હોમ થયા બાદ દરેક ઘરની આ જ સ્થિતિ છે’, જ્યારે અન્ય કેટલાક યુઝર્સની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે,જુઓ

આ પણ વાંચો: Viral Video: સોશિયલ મીડિયા સ્ટારે સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો:  Viral Video: ફિલ્મી સ્ટાઇમાં પકડાયો ચોર, વીડિયો જોઇ તમે પણ કહેશો વાહ શું નિશાન છે

Published On - 8:41 am, Wed, 25 August 21

Next Article