Viral Video: સુપરમેનની જેમ હવામાં કૂદીને ધાબા કુદતો હતો માણસ, પગ લપસતા જ ટાંટીયા ભાંગી ગ્યા!

|

May 13, 2023 | 11:33 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ એક ઈમારતની છત પરથી બીજી ઈમારત પર કૂદતો જોવા મળે છે. જે દરમિયાન તે પડી જાય છે અને પગમાં વાગે છે.

Viral Video: સુપરમેનની જેમ હવામાં કૂદીને ધાબા કુદતો હતો માણસ, પગ લપસતા જ ટાંટીયા ભાંગી ગ્યા!
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા યુઝર્સ મોટાભાગે તેમના દિવસની શરૂઆત આવા વીડિયોથી કરવા માંગે છે. જેને જોઈને તેમના ચહેરા ખીલી ઉઠે છે અથવા તેમને ખૂબ પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાચો: Viral Video: વરરાજાએ દહેજમાં માંગી બાઈક, છોકરીના પિતાએ વિદાય વખતે દુલ્હાને ચપ્પલથી માર માર્યો

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના ફની અને રોમાંચક વીડિયો જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેને જોઈને યુઝર્સ પોતાનું હાસ્ય રોકી શક્યા નથી. વીડિયોમાં એક વ્યક્તિ ઘરની બાજુમાં આવેલી બિલ્ડિંગની છત પર કૂદતો જોવા મળી રહ્યો છે.

આ દિવસોમાં સ્ટંટ માટે લોકોના માથે ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. જેના કારણે આપણે કેટલાક લોકોને વિચિત્ર વર્તન કરતા જોઈ શકીએ છીએ. તાજેતરમાં, આવા એક વ્યક્તિ ઘરની છત પર દોડતા અને એક છત પરથી બીજી છત પર કૂદતા જોવા મળે છે. જે દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો અને તે જમીન પર નીચે પડી ગયો હતો. જેને જોયા બાદ યુઝર્સ પોતાના હાસ્ય પર કાબુ રાખી શકતા નથી. કુદકા મારે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં પંછી બનુ ઉડતા ચલુ ગીત વાગી રહ્યું છે.

 

 

કૂદતી વખતે માણસ પડી ગયો

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર idcaleem નામની પ્રોફાઈલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વાદળી કુર્તા અને સફેદ પાયજામા પહેરેલ એક વ્યક્તિ ઘરની છત પર કૂદતો જોવા મળી રહ્યો છે. જે પછી, તે છત પરથી ઉતરવા માટે દિવાલ પર કૂદકો મારતા જ તેનો પગ લપસી ગયો અને તે જમીન પર પડી ગયો હતો.

વીડિયોને 2 મિલિયન વ્યૂઝ મળ્યા છે

વધુ પડતા આત્મવિશ્વાસના કારણે વ્યક્તિ પોતાના સ્ટંટમાં નિષ્ફળ જાય છે. આ જ કારણ છે કે વીડિયો જોયા બાદ યુઝર્સ હસવા માટે મજબૂર થઈ જાય છે. તે જ સમયે, સમાચાર લખાય છે ત્યાં સુધી, વીડિયોને સોશિયલ મીડિયા પર 1 લાખ 86 હજારથી વધુ લાઇક્સ અને 27 લાખથી વધુ વપરાશકર્તાઓ દ્વારા જોવામાં આવ્યો છે. વીડિયો જોઈને યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને તેને સુપરમેન બનવાની આડ અસર ગણાવી છે. બીજી તરફ અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું કે, ‘બાંગ્લાદેશી સરહદ પાર કરી રહ્યા છે’. અન્ય એકે તેને પાકિસ્તાની અર્થવ્યવસ્થાની સ્થિતિ ગણાવી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article