AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : સાપે અરીસામાં જોયું પોતાનું મોઢું, પછી થઈ જોવા જેવી, જુઓ Video

અરીસા સામે આવેલા એક સાપના અનોખા રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે પણ સાપનું રિએક્શન જોઈ ચોંકી જશો. તો જોઈ સાપનો વાયરલ થયેલો આ વીડિયો.

Trending Video : સાપે અરીસામાં જોયું પોતાનું મોઢું, પછી થઈ જોવા જેવી, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Aug 02, 2026 | 10:50 AM
Share

સાપનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોના મનમાં ડર ઉભો થાય છે. આનું મોટું કારણ એ છે કે, દુનિયામાં અનેક એવી ઝેરીલી પ્રજાપતિઓ છે. જેનું ઝેર થોડી જ મિનિટમાં વ્યક્તિનો જીવ લઈ લે છે. પરંતુ દરેક સાપ ઝેરીલો પણ હોતો નથી, કેટલાક સાપ તેની સ્પીડ,સ્ફુર્તિ અને અચાનક હુમલો કરવાની આદત હોય છે. આ કારણે સોશિયલ મીડિયા પર સાપ સાથે જોડાયેલા અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.

હાલમાં પણ એક આવો જ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેચ્યું છે. જેમાં એક સાપ પહેલી વખત અરીસાની સામે ઉભો થઈ જાય છે. ત્યારબાદ તેનું રિએક્શન જોવા લાયક હોય છે.

વીડિયોમાં જોઈ શકો છો કે, સાપની સામે એક મોટો અરીસો રાખવામાં આવે છે. જેવી તેની નજર અરીસા સામે રહેલા પોતાના ચેહરા પર પડે છે. તરત તે સતર્ક થઈ જાય છે. થોડી સેકન્ડ સુધી નજર દુર કર્યા વગર પોતાનું મોઢું અરીસામાં જુએ છે. ત્યારબાદ તે પોતાનું માથું અને શરીરને અલગ અલગ દિશામાં ફેરવે છે. તે જોવા માગે છે કે, તેની આગળ આ કોણ છે.

View this post on Instagram

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વીડિયો જોઈ એવું લાગે છે કે, સાપેને લાગી રહ્યું છે કે, તેની સામે કોઈ અન્ય સાપ છે. આ કારણે સતત તેની પ્રતિક્રિયા પર નજર રાખે છે. સોશિયલ મીડિયા પર અનોખા નજારાએ લોકોની ઉત્સુકતા વધારી દીધી છે કારણ કે, સામાન્ય રીતે સાપની સામે અરીસો રાખવાની તેની પ્રતિક્રિયા ખુબ ઓછી જોવા મળે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. પોસ્ટ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લાખો લોકો આ વીડિયોને જઈ ચૂક્યા છે. લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને આ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ પોતાનું માથું મુંડાવ્યું ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી, Video જુઓ અહી ક્લિક કરો

Follow Us
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
g clip-path="url(#clip0_868_265)">