AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : પિઝા ઓર્ડર કર્યો ને દરવાજો ખોલતા જ આંખમાં આવ્યા આંસુ ! ડિલિવરી બોયનો ફેસ જોઈ ભાવુક થઈ યુવતી, જુઓ વાયરલ વીડિયો

યુવતીએ સામાન્ય રીતે પિઝા ઓર્ડર કર્યો હતો. તેને કદાચ અંદાજ પણ નહોતો કે પિઝા લઈને તેના ઘરે કોણ આવવાનું છે. જોકે, જ્યારે દરવાજા પર ડિલિવરી બોય તરીકે તેનો બોયફ્રેન્ડ પહોંચ્યો, ત્યારે યુવતી આ ક્ષણ જોઈને ભાવુક થઈ ગઈ.

Trending Video : પિઝા ઓર્ડર કર્યો ને દરવાજો ખોલતા જ આંખમાં આવ્યા આંસુ ! ડિલિવરી બોયનો ફેસ જોઈ ભાવુક થઈ યુવતી, જુઓ વાયરલ વીડિયો
Delivery Boy Emotional StoryImage Credit source: Instagram | @termsofindia
| Updated on: Sep 06, 2026 | 1:45 PM
Share

આજકાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે, જે લોકોને હસાવે છે તો ક્યારેક ચોંકાવી પણ દે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં એક યુવતી પિઝા ઓર્ડર કરે છે, પરંતુ જ્યારે તેના ઘરે પિઝાની ડિલિવરી પહોંચે છે ત્યારે ડિલિવરી બોયને જોઈને તે ભાવુક થઈ જાય છે.

યુવતીએ સામાન્ય રીતે પિઝા ઓર્ડર કર્યો હતો. તેને કદાચ અંદાજ પણ નહોતો કે પિઝા લઈને તેના ઘરે કોણ આવવાનું છે. જોકે, જ્યારે દરવાજા પર ડિલિવરી બોય તરીકે તેનો બોયફ્રેન્ડ પહોંચ્યો, ત્યારે યુવતી આ ક્ષણ જોઈને ભાવુક થઈ ગઈ.

બોયફ્રેન્ડને ડિલિવરી બોયના રૂપમાં જોઈને ભાવુક થઈ યુવતી

બોયફ્રેન્ડને ડિલિવરી બોયના રૂપમાં જોઈને યુવતી ભાવુક થઈ જાય છે. પિઝા ઓર્ડર કરવાની એક સામાન્ય ઘટના અચાનક તેના માટે યાદગાર બની જાય છે. આ અનોખી ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં જોવા મળતી આ ઘટના લોકોને એટલા માટે પણ ગમી રહી છે કારણ કે યુવતીએ તેના બોયફ્રેન્ડને હા હાલમાં સ્વીકાર્યો હોવો જોઈએ. બોયફ્રેન્ડને હા હાલમાં અચાનક જોવા મળશે તેની તેને અપેક્ષા નહોતી. આ વીડિયો Instagram પર @termsofindia એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ આ અનોખી પિઝા ડિલિવરીની ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

જુઓ Video

નોંધ : આ વીડિયો Instagram પર @termsofindia દ્વારા શેર કરવામાં આવ્યો છે. TV9 ગુજરાતીએ આ વીડિયોની સ્વતંત્ર રીતે ચકાસણી કરી નથી.

Trending Video : સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછા પડી ભારે! એક ભૂલ અને યુવક સીધો ટ્રેનમાંથી નીચે પટકાયો !

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">