દિલધડક દ્રશ્યો: રેલ્વે ટ્રેક પર ઉભેલી ગાયને ટ્રેને મારી ટક્કર ! પછી જે થયુ તે જોઈને તમે પણ કહેશો “કુદરતનો ચમત્કાર “

|

Dec 26, 2021 | 4:55 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ટ્રેન ગાયને ટક્કર મારે છે, બાદમાં કંઈક એવુ થાય છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

દિલધડક દ્રશ્યો: રેલ્વે ટ્રેક પર ઉભેલી ગાયને ટ્રેને મારી ટક્કર ! પછી જે થયુ તે જોઈને તમે પણ કહેશો કુદરતનો ચમત્કાર
Train Hit The Cow

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અકસ્માત (Accident) સંબધિત વીડિયો ઘણા જોવા મળે છે.જેમાં કેટલાક અકસ્માત જોઈને ઘણી વખત યુઝર્સ (Users)  પણ દંગ રહી જાય છે. ત્યારે આ દિવસોમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video)  સામે આવ્યો છે. જેમાં એક ટ્રેન ટ્રેક પર ઉભેલી ગાયને (Cow) ટક્કર મારે છે. પરંતુ આ દરમિયાન કંઈક એવુ થાય છે, જે જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

આ રીતે ગાયનો જીવ બચી ગયો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તમે કેટલીક વખત તમારી નજરે પણ ઘણા અકસ્માતો જોયા હશે. કેટલીક વાર અકસ્માત એટલા ભયંકર હોય છે,જેને કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.જ્યારે બીજી તરફ કેટલાક લોકો મોતના મુખમાંથી પણ જીવતા રહી જાય છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.જેમાં ટ્રેક(Railway Track)  પર ઉભેલી એક ગાયને ટ્રેન ટક્કર મારે છે અને ગાય રેલ્વે બ્રિજ(Railway Bridge)  નીચે નાળામાં પડી જાય છે.સૌથી રસપ્રદ વાત એ છે કે છતા તેનો જીવ બચી જાય છે. આ દિલ ધડક દ્રશ્યો જોઈને તમે પણ દંગ રહી જશો.

જુઓ વીડિયો

દિલધડક વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી khannoor30621 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, રામ રાખે એને કોણ ચાખે..! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, રેલ્વે ડ્રાઈવરોએ આ રીતે પ્રાણીઓને હડફેટે ન લેવા જોઈએ.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ અકસ્માત માટે ડ્રાઈવરને (Train Driver) કોસી રહ્યા છે.

 

આ પણ વાંચો: Best Hill Stations : શું તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ? શિયાળામાં ફરવા માટે આ હિલ સ્ટેશનો છે બેસ્ટ

આ પણ વાંચો: Viral Video : બે બુલડોઝરોએ JCB પર કર્યો હુમલો, લડાઈના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં થયા કેદ !

Next Article