ના હોય ! આ ટેણિયાએ સ્વિમિંગ પૂલમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બાળક પૂલમાં ડાન્સ કરતુ જોવા મળે છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

ના હોય ! આ ટેણિયાએ સ્વિમિંગ પૂલમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો
| Edited By: | Updated on: Nov 22, 2021 | 10:22 AM

Viral Video: તમે સોશિયલ મીડિયા પર ઘણા બાળકોના વીડિયો જોયા હશે. જેમાં કેટલાક વીડિયો જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જાય છે. તાજેતરમાં આવો જ ડાન્સ વીડિયો (Dance Video) સામે આવ્યો છે, જેમાં લગભગ 2-3 વર્ષનું બાળક પૂલમાં ડાન્સ કરતુ જોવા મળે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

 

ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

વાયરલ વીડિયોમાં એક નાનુ બાળક તેની માતા સાથે સ્વિમિંગ પૂલમાં(Swimming Pool)  જોઈ શકાય છે. બાદમાં માતા જે રીતે ડાન્સ કરે છે, તે જોઈને આ બાળક પણ ડાન્સ સ્ટેપ ફોલો કરી રહ્યુ છે. વીડિયોમાં યુવતી સાથે આ બાળક જે રીતે ડાન્સ કરી રહ્યુ છે, તે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યુ છે. નવાઈની વાત તો એ છે કે આ બાળકના એક્સપ્રેશન પણ અદ્ભુત છે.

 

જુઓ વીડિયો

યુઝર્સ બાળકની કરી પ્રશંસા

લોકો આ વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે અને તેને વારંવાર જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે choudharyaditya2002ના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. આ વીડિયો પર અત્યાર સુધીમાં લાખોથી વધુ વ્યૂઝ (Views) આવી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: ભારે કરી ! આ વાંદરાઓએ સ્માર્ટ ફોન માટે કરી પડાપડી, Video જોઈને યુઝર્સે કહ્યું “આપણા પૂર્વજો”

 

આ પણ વાંચો: Viral Video : લો બોલો ! શખ્સે પાણીની બદલે ફેન્ટામાં બનાવી દીધી મેગી, વિડીયો જોઈને લોકો બોલ્યા – હે પ્રભુ ઉઠાવી લો…

Published On - 7:56 pm, Sun, 21 November 21