રેમ્પ પર અચાનક નીકળી ગયા ક્રાઉન અને શૂઝ, નાની બાળકીએ આ રીતે સ્વેગમાં પૂરૂ કર્યુ વોક

|

Nov 02, 2021 | 4:09 PM

રેમ્પ પર અતરંગી કપડા અને ઓર્નામેન્ટ્સ પહેરીને ચાલવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેવામાં આજે અમે તમારા માટે જે વીડિયો લઇને આવ્યા છીએ તેમાં આ નાના બાળકોનું રેમ્પ વોક જોઇને તમે પણ ચોંકી જશો.

રેમ્પ પર અચાનક નીકળી ગયા ક્રાઉન અને શૂઝ, નાની બાળકીએ આ રીતે સ્વેગમાં પૂરૂ કર્યુ વોક
Toddler adjusting her crown on ramp like a boss wins hearts on Internet

Follow us on

સોશિયલ મીડિયામાં (Social Media) રોજ કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જે તમને હસાવી હસાવી ને લોટપોટ કરી નાખે તો કેટલાક વીડિયો તમને પ્રેરણા આપે તેવા હોય છે. કેટલાક વીડિયો એવા પણ હોય છે જેને જોયા પછી તમારા ચહેરા પર સ્મિત આવી જાય. હાલમાં એક એવો જ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નાના બાળકો રેમ્પ વોક કરતા જોવા મળી રહ્યા છે.

સેંક્ડો લોકોની સામે રેમ્પ વોક કરતી વખતે મોટા મોટા મોડેલ પણ નર્વસ થઇ જતા હોય છે. કેટલીક વખત વોક કરતી વખતે કઇંક ગડબડ પણ થઇ જતી હોય છે. કેટલીક વાર મોડેલના કપડાં પગમાં ભરાઇ જવાથી તે પડી જાય છે તો કેટલીક વાર પડતા પડતા બચે છે. રેમ્પ પર અતરંગી કપડા અને ઓર્નામેન્ટ્સ પહેરીને ચાલવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેવામાં આજે અમે તમારા માટે જે વીડિયો લઇને આવ્યા છીએ તેમાં આ નાના બાળકોનું રેમ્પ વોક જોઇને તમે પણ ચોંકી જશો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વાયરલ વીડિયોમાં એક નાનો છોકરો અને છોકરી રેમ્પ પર વોક કરતા જોઈ શકાય છે. જ્યારે છોકરાએ સફેદ ટક્સીડો, બો-ટાઈ અને જૂતા પહેર્યા હતા, ત્યારે છોકરી સુંદર સફેદ ડ્રેસ પહેર્યો હતો અને માથા પર ક્રાઉન પહેર્યો હતો. તે બંને રેમ્પ વોક કરી રહ્યા હતા ત્યારે અચાનક જ છોકરો અને છોકરી અથડાઇ ગયા અને છોકરીના શૂઝ અને તાજ નીકળી ગયા. પરંતુ છોકરીએ જરા પણ ડર્યા વિના પોતાનો તાજ સરખો કર્યો અને શૂઝ પહેરીને પોતાનું રેમ્પ વોક પુરુ કર્યુ.

આ પણ વાંચો –

Team India: રોહિત શર્માને મળી શકે બેવડો લાભ, T20 વિશ્વકપમાં કંગાળ પ્રદર્શનને લઇ T20-ODI માં એક જ કેપ્ટનના BCCI પક્ષમાં!

આ પણ વાંચો –

Maharashtra Farmer Suicide: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માત્ર 30 દિવસમાં 25 ખેડૂતોએ કરી આત્મહત્યા! જાણો કેમ અને શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો –

ભારતીય મૂળના હોલીવુડ એક્ટર કાલ પેને સેક્સુઆલીટીને લઈને કહ્યું કંઈક આવું, 11 વર્ષ જુના પાર્ટનર સાથે સગાઈ કરી

Next Article