Viral Video: સોશિયલ મીડિયા સ્ટારે સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

|

Aug 25, 2021 | 8:28 AM

કુબરા ડોગન નામની આ સોશિયલ મીડિયા સ્ટારે (Social Media Star) સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે હાલ આ ભયાનક દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: સોશિયલ મીડિયા સ્ટારે સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
tiktok star kubra dogan falls from 160 feet while taking selfie

Follow us on

Viral Video:  દુનિયાભરમાં સેલ્ફીનો ખુબ ક્રેઝ છે, જેમાં ઘણીવાર સેલ્ફી લેવાના ચક્કરમા કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.ત્યારે તાજેતરમાં આવી જ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટિકટોક સ્ટાર કુબરા ડોગન સેલ્ફી લેતી વખતે 160 ફૂટની ઉંચાઈ પરથી નીચે પડે છે,જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ જાય છે.આ ભયાનક દ્રશ્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલ મુજબ, 23 વર્ષીય કુબરા ઇસ્તાનબુલના તુર્કી (turki) શહેરમાં તેના પિતરાઇ ભાઇ હેલેનના ઘરે ગઇ હતી. જ્યાં બંને બહેનો એપાર્ટમેન્ટના ટેરેસ પર વીડિયો બનાવવીને આરામથી ફોટા ક્લિક કરી રહ્યા હતા.જેમાં અચાનક કુબરા સેલ્ફી લેવા જતા 160 ફુટની ઉંચાઈએથી નીચે પડી,જેને કારણે તેનું મોત થયુ.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

તમને જણાવી દઈએ કે,કુબરાના મૃત્યુ પહેલાના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં તે અને તેની બહેન અલગ અલગ પોઝ આપી રહ્યા છે, વીડિયોમાં જોઈ શકાય છે કે,થોડા સમય પછી એક મોટો અવાજ આવે છે અને ડરી ગયેલી તેની બહેન તરત જ તેના પરિવારના સભ્યોને ઘટના વિશે જાણ કરે છે. ઘટના બાદ ઈમરજન્સી સેવાઓની પણ મદદ લેવામાં આવે છે,પરંતુ તેનો કોઈ ફાયદો થતો નથી.

જુઓ વીડિયો

હવે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત કુબરાની બહેન નેબી ડોગને એપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટર (Contractor) પર આરોપ લગાવ્યા છે. જ્યારે બીજી બાજુ ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થતા લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

 

 

આ પણ વાંચો: Viral Video: ફિલ્મી સ્ટાઇમાં પકડાયો ચોર, વીડિયો જોઇ તમે પણ કહેશો વાહ શું નિશાન છે

આ પણ વાંચો:  રસોડામાં સવારે કૉફી બનાવી રહ્યો હતો વ્યક્તિ, અચાનક સામે આવી ગયો સિંહ

 

Published On - 7:59 am, Wed, 25 August 21

Next Article