AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : આ ચોરે તો ભારે કરી ! ચોરીની આ સ્ટાઈલ જોઈને ખુદ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ

આ દિવસોમાં બે ચોરનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ચોર જે રીતે ચોરી કરી રહ્યા છે, તે જોઈને પોલીસ પણ થોડીવાર માટે અચરજ પામી ગઈ.

Viral Video : આ ચોરે તો ભારે કરી ! ચોરીની આ સ્ટાઈલ જોઈને ખુદ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ
Thief video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 7:18 AM
Share

Funny Video : સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી શકાય નહી.દેશમાં દરરોજ હજારો ચોરીની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આજકાલ એક અનોખી ચોરી (Thief) ખુબ ચર્ચામાં છે. ચોરીની આવી એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહી છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

ચોરે આ રીતે કરી હાથની સફાઈ…

આપણે બધા જાણીએ છીએ કે ચોર માત્ર તકો શોધે છે અને તક મળતાં જ હાથ સાફ કરી લે છે. ઘણી વખત ચોર ધોળા દિવસે અને લોકોની ભીડમાં પણ ચોરી કરતા અચકાતા નથી. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં ચોરે સ્કુટીની ડેક્કી ખોલ્યા વિના સામાનની ચોરી કરી હતી. આ વીડિયોમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચોરે સ્કૂટીને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના અને તેનું તાળું ખોલ્યા વિના માત્ર થોડી જ સેકન્ડોમાં કિંમતી સામાન ઉઠાવી લીધો.

જુઓ વીડિયો

ચોરીનો નવી સ્ટાઈલ જોઈને પોલીસકર્મીઓ પણ દંગ રહી ગયા

વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે, ચોરીનો લાઈવ ડેમો જોવા માટે પોલીસ બાઇક પાર્કિંગ પર પહોંચી હતી અને પકડાયેલા ચોરને પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કૂટીમાંથી માલસામાનની ચોરી કરવાનું કહ્યું હતું, ત્યારપછી બંને ચોરોએ ત્યાંથી ચોરી કરી હતી. ચોરીની આ સ્ટાઈલ જોઈને નજીકમાં ઉભેલા પોલીસકર્મીઓ (Policeman) પણ દંગ રહી ગયા હતા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી memes.bks નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે,આ ચોર ખરેખર સ્માર્ટ છે, તેના હાથની સફાઈ જોઈને પોલીસકર્મીઓ પણ હચમચી ગયા હશે. જ્યારે અન્ય એક યુઝરે(User)  લખ્યુ કે,’ભાઈસાહેબ ! મેં ક્યારેય હાથની આટલી સફાઈ જોઈ નથી.’

આ પણ વાંચો : વકીલના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં થયું વાયરલ, મેરેજ એક્ટ-બંધારણની કલમ સાથે છાપ્યુ કાર્ડ

આ પણ વાંચો : Viral : ચાહકે સોનુ સૂદને ઓફર કરી ચૂલાની રોટલી ! અભિનેતાએ આપ્યો મજેદાર જવાબ

Follow Us
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
g clip-path="url(#clip0_868_265)">