‘હાસ્યનો ડાયરો’: શ્રાધ્ધ ચાલુ થવાથી કાગડાઓ એ રાખ્યા સ્ટેટ્સ….

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: શ્રાધ્ધ ચાલુ થવાથી કાગડાઓ એ રાખ્યા સ્ટેટ્સ....
hasya no dayro
| Edited By: | Updated on: Sep 11, 2022 | 8:58 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: ડોક્ટરે દર્દીને ચાલીને ઘરે જવાની રજા આપી, દર્દીએ સામે કર્યો સવાલ
—————————-

નોરતા આવે છે…………
નવરાત્રીમાં ફાલ્ગુની બેન અને કિંજલ બેન ……..
ઈંધણા વીણવા આવશે…

અને

રૂપિયા વિણીને જતાં રહેશે…………

😂🤣😂

———————-

ખબર પૂછવાનો જમાનો ગયો,

માણસ ઓનલાઈન દેખાય એટલે સમજી લેવું કે બધું
બરોબર છે…………..

ઈશ્વર સૌને ઓનલાઈન રાખે………….

😜😂

———————–

શ્રાધ્ધ ચાલુ થવાથી ………..

‘કાગડાઓનું સ્ટેટ્સ’

‘અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ..!!!’

🤣😂

—————————

શ્રાવણમાં મહાદેવના ઉપવાસ કરી વજન ઘટાડે……

ગણપતિદાદાનાં મોદક ને લાડુ ખાઈને પાછું વજન વધારે….

પછી માતાજીના ગરબા રમીને પાછું સરખું કરી દેય…..

ત્યારબાદ દિવાળીની મીઠાઈ ખાય પાછું પેલા જેટલું વજન કરી દેય

તેનું નામ ગુજરાતી…………

😜

———————-

હાથમાં ફોન હોય તો જમવામાં એક કલાક થાય

અને…………

આપણો ફોન બીજાના હાથમાં હોય તો બે મિનિટ થાય……!!!

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)