‘હાસ્યનો ડાયરો’: તોતડા પતિએ કંઈક આ રીતે આપ્યો પત્નીને જવાબ

|

Jun 25, 2022 | 7:30 AM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: તોતડા પતિએ કંઈક આ રીતે આપ્યો પત્નીને જવાબ

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

(રમીલામાસી હાથમાં મહેંદી કરીને બેઠા’તા )

રેણુકામાસીએ પૂછયુ : પ્રસંગ છે ઘરે ??

તો કયે : ના ના, આજ અનુપમાના લગ્નનો એપિસોડ આવાનો છે…!!

😀😀😀😀😂🤣😂

———————-

(હું એક મિત્ર ને ત્યાં ગયો હતો)

એમના દીકરાને મેં પૂછ્યું: બેટા હવે આગળનો શું પ્લાન છે ?

મને કહે તમારા પર નિર્ભર કરે છે

મેં પૂછ્યું કેમ …?

છોકરો: તમે જશો ત્યારે હાથમાં 100 આપશો તો પાંવભાજી
અને 300 આપશો તો મેકડોનાલ્ડ …!!!!

😜😂

——————————

ટીચર: સાત રીંગણાને દશ લોકો વચ્ચે કેવી રીતે વહેચાશો?

છોકરો માથું ખંજવાળતા બોલ્યો – ઓળો બનાવીને

🤣😂

—————————

તોતડો પતિ બોલ્યો

તાલિબાને તો ભારે કરી…

પત્ની: તમને તો મારી બા ના જ વાંક દેખાય છે…

😜

———————-

પત્ની:-સાંભળો છો..?

મેં નવા ડિટર્જન્ટથી મારો નવો ડ્રેસ ધોયો તો, ચડી ગયો, હવે ટૂંકો થાય છે; શું કરું..??

પતિ: એ જ ડીટર્જન્ટથી નાઈ લે, કદાચ ફિટિંગ આવી જાય..

💥😇😂😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article