‘હાસ્યનો ડાયરો’: ઘરમાં પોતા કરવા અને ઝાપટઝૂપટ કરવા માટે મોટેભાગે આ વસ્તુઓનો જ ઉપયોગ થાય છે

|

Jun 24, 2022 | 9:12 AM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: ઘરમાં પોતા કરવા અને ઝાપટઝૂપટ કરવા માટે મોટેભાગે આ વસ્તુઓનો જ ઉપયોગ થાય છે
hasya no dayro

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

પત્ની: મેં તમને કેટલી વાર કીધું કે તમારે રસોડામાં આવવું નહીં

હું : હવે શું થયું

પત્ની : તમે રેસિપીની બૂક નીચે પાડી દીધી.
હવે હું શું રાંધતી હતી એ પણ ખબર નથી..

😂🤣😂

———————-

માર્ક કરજો…

ઘરમાં પોતા કરવા અને ઝાપટઝૂપટ કરવા માટે મોટેભાગે
પુરુષોના જ શર્ટ, ટી-શર્ટ અને ટુવાલ જ વપરાય છે….

કોઈ’દિ સ્ત્રીનો ડ્રેસ કે સાડી વપરાયેલી જોઈ છે તમે..??

😜😂

——————————

જો તમારો મિત્ર તમારાથી ધીરે-ધીરે ભજિયાં
ખાતો હોય તો સમજી જાવ કે..

પૈસા તમારે આપવાના છે…

🤣😂

—————————

“આજે તમારા હાથની ચા પીવાનું મન થયું છે”

બસ આ જ રીતે શરૂ થાય છે..
પતિને રસોડામાં કામ શિખવાડવાનું…!

😜

———————-

લાલો: ભાઈ તારી મેરેજ એનિવર્સરી ક્યારે છે..?

રઘો: ઉભો રે..વાસણ જ સાફ કરૂ છું…
લોટા ઉપર લખ્યું જ હશે…

🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article