
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
તમે કયા સાબુથી ન્હાઓ છો?
doux
એટલે?
dove પતવા આવ્યો એટલે lux ને ચોંટાડયો છે.
😜🤣🤣😎😎🤗
…………………………………………………………………………………….
કામવાળી- બેન હું કાલથી કામે નહીં આવું..
બેન- શું કામ? પગાર ઓછો પડે છે ?
સાહેબે કાઇં કીધું ?
કામવાળી- ના ના એવું કશું જ નથી..
મારો ઘરવાળો ના પાડે છે.. એ કહે છે બીજે ભલે કામે જા પણ ત્યાં તારે જવાનું નથી..
બેન- પણ કાઇં કારણ તો હશે ને ?
એમને ફોન લગાડ .. હું વાત કરીશ..
બાઇ ફોન લગાડે છે..
બેન-કેમ ભાઇ તમે તમારી ઘરવાળીને મારે ત્યાં કામ કરવાની કેમ ના પાડો છો ?
ઘરવાળો- બેન માફ કરજો
અને ખોટુ ના લગાડતાં .. પણ જે રીતે તમે તમારા ઘરવાળાને ઘઘલાવો છો ને એ જોઇને મારી ઘરવાળી
બગડી છે… તેણે પણ મને ઘઘલાવવાનું શરૂ કર્યું છે.. એ વધારે બગડે એ પહેલા મારે તમારા ઘરનું કામ છોડાવી દેવું છે…
બસ..
🤦♂️😆
…………………………………………………………………………………………………………..
નર્સ:- તમે પાંચ વાર ઉંડો શ્વાસ લ્યો અને પછી છોડો.
દર્દીએ પ્રમાણે કર્યું.
નર્સ:-હવે શું અનુભવ્યું એ કહો?
દર્દી:-તમારું બોડી સ્પ્રે બહુ સરસ છે!!!
નર્સ- તમને કોરોના મટી ગયો છે, હવે ઘેર ઉપડો!
😅😅
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –