WWEથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત રહેલા The Great Khali ફરી એકવાર હેડલાઈન્સમાં છે. જો કે આ વખતે તે રેસલિંગને લઈને ચર્ચામાં નથી. ધ ગ્રેટ ખલી કાચા રસ્તાઓ પર બુલેટ હંકારતો જોવા મળ્યો હતો . તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
Great Khaliએ WWEથી સમગ્ર વિશ્વમાં ઘણા નામ જીત્યા છે. આ સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ દેખાઈ ચુક્યા છે. ભારતની સાથે સાથે વિદેશમાં પણ તેના ઘણા ચાહકો છે. ખલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ખલી બુલેટ ચલાવતા નજરે પડે છે. Khali કાચા રસ્તા પર Bullet ચલાવતા જોવા મળ્યા છે. તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે એક બુલેટ ઉભી છે, તે તેના પર બેસે છે અને પછી તેને ચલાવવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો: ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે કંગના રનૌત, કરી આ મોટી જાહેરાત