AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ચગડોળને પકડીને હવામાં ઉડયો યુવક, હાજર લોકોના હાલ થયા બેહાલ

Shocking Viral Video : મેળામાં લોકો પરિવાર સાથે આનંદનો સમય પસાર થવા પહોંચતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર મેળાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈ તમે દંગ રહી જશો.

Viral Video: ચગડોળને પકડીને હવામાં ઉડયો યુવક, હાજર લોકોના હાલ થયા બેહાલ
Shocking Viral Video Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 11:53 PM
Share

આજકાલના યુવામાં કંઈક તોફાની અને રોમાંચક કરવાનો ભારે ક્રેઝ છે. એટલે જ સોશિયલ મીડિયા પર અને તમારી આસપાસ તમને સ્ટંટ કરતા લોકો જોવા મળશે. આજની પેઢીનું લાગે છે કે ખતરનાક સ્ટંટ કરવાથી તેમનું માન-સન્માન વધશે પણ કેટલીકવાર આવા ખતરનાક સ્ટંટ વ્યક્તિને મોતના દરવાજા સુધી લઈ જાય છે. દુનિયામાં એક ઘણા લોકોએ જેમના જીવ સ્ટંટ કરતા સમયે જોખમમાં મુકાયા હોય. એવા અનેક લોકો પણ છે જે સ્ટંટ કરતા સમયે મૃત્યુ પામ્યા હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક મેળાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા.

આ વાયરલ વીડિયોમાં એક મેળાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એક મોટુ ચગડોળ પણ જોવા મળી રહ્યુ છે. આ ચગડોળ પાસે એક યુવક ઉભો છે, જે અચાનક તે ચાલુ ચગડોળનો એક ભાગ પકડી લે છે. તે ચગડોળની ગતિ સાથે જ સીધો આકાશમાં જતો રહે છે અને ફરી બેખોફ થઈને જમીનન પર પણ ઉતરે છે. યુવકના આ કારનામા જોઈને મેળામાં હાજર લોકો દંગ રહી જાય છે. તેઓ તે યુવકને આંખો ફાળીને જોતા જ રહી જાય છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેયર થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મગજ વગરનો માણસ લાગે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નાનકડી ભૂલને કારણે હંમેશા માટે ઉપર જતો રહ્યો હોત.

Follow Us
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
g clip-path="url(#clip0_868_265)">