Raksha Bandhan 2021: દેશભરમાં આજે રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી, સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે આપી રહ્યા છે શુભેચ્છા

સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર #HappyRakshaBandhan, #Bhai_Sister અને #RakshaBandhan ટ્રેન્ડિંગ થઈ રહ્યુ છે.

Raksha Bandhan 2021: દેશભરમાં આજે રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી, સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે આપી રહ્યા છે શુભેચ્છા
Raksha Bandhan
| Edited By: | Updated on: Aug 22, 2021 | 12:14 PM

Raksha Bandhan 2021 : દેશભરમાં આજે ભાઈ અને બહેનના તહેવાર રક્ષાબંધનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધનના પાવન પર્વ પર બહેનો તેના ભાઈઓની લાંબી અને ખુશહાલ જીવનની કામના કરે છે. રક્ષાબંધન પર સોશિયલ મીડિયા ટ્વિટર પર #HappyRakshaBandhan, #Bhai_Sister અને #RakshaBandhan ટ્રેન્ડ થઈ રહ્યુ છે. ઉપરાંત લોકો આ હેશટેગ સાથે Wishes, Quotes, Images પણ શેર કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Raksha Bandhan 2021 : રક્ષાબંધનના તહેવાર પર બહેનોને ખુશ કરવા માટે આપો આ ખાસ ગિફ્ટ

આ પણ વાંચો: Raksha Bandhan 2021 : રક્ષાબંધન નિમિતે બજારોમાં રોનક, બંગાળમાં PM મોદી-CM મમતા તો મહારાષ્ટ્રમાં Goldની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર