માથા પર વાસણ અને સાવરણીનું પૂછડું બનાવી કાકાએ કર્યો મુર્ગા ડાન્સ, Viral Video જોઈ હસવું રોકી નહીં શકો

|

Feb 07, 2023 | 11:46 PM

સોશિયલ મીડિયા પર તમને ઘણા પ્રકારના ડાન્સ વીડિયો જોવા મળશે. તેમાંથી કેટલાક માહોલ બનાવવા માટે ખૂબ જ અનોખી રીતે ડાન્સ કરે છે અને તેમની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલ એક કાકાનો એવો વીડિયો સામે આવ્યો છે.

માથા પર વાસણ અને સાવરણીનું પૂછડું બનાવી કાકાએ કર્યો મુર્ગા ડાન્સ, Viral Video જોઈ હસવું રોકી નહીં શકો
Funny Dance Video
Image Credit source: Instagram

Follow us on

આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે, જ્યાં લોકો અનોખી રીતે ધમાલ કરતા રહે છે. કેટલાક લોકો આ પ્લેટફોર્મની મદદથી સ્ટાર પણ બની ગયા છે. જ્યારે રાતોરાત ઘણા લોકોનું ભાગ્ય બદલાઈ ગયું. જો કે, કેટલાક એવા પણ છે જેઓ પોતાની અનોખી શૈલીથી લોકોનું ખૂબ મનોરંજન કરે છે. હાલ એક કાકાનો એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે જોર જોરથી હસી પડશો અને તેમની સ્ટાઈલ જોઈને દંગ રહી જશો.

આ પણ વાંચો: ટ્રેનમાં યુવકે કર્યો રુદ્રાભિષેક, લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા, જુઓ Viral Video

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો

સોશિયલ મીડિયા પર તમને ઘણા પ્રકારના ડાન્સ વીડિયો જોવા મળશે. તેમાંથી કેટલાક માહોલ બનાવવા માટે ખૂબ જ અનોખી રીતે ડાન્સ કરે છે અને તેમની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. યુઝર્સ આ ફની વીડિયોને ખૂબ પસંદ કરે છે અને તેના પર કમેન્ટ્સ કરતા રહે છે. હવે જુઓ આ વાયરલ વીડિયોમાં કાકાની અનોખી સ્ટાઈલ.

ડીજે ફ્લોર પર ધમાકો કરવા માટે, કાકાએ તેના માથા પર વાસણો મૂક્યા છે અને તેની પાછળ સાવરણી લટકાવી છે. આ પછી તૌએ મુર્ગા ડાન્સ વીડિયો સાથે એવો ધૂમ મચાવી હતી, જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે

ચોક્કસ તમને આ વીડિયો વારંવાર જોવાનું મન થશે. આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘marwadi_style_pali’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. ત્યારે લોકો મજા લેતા વીડિયો પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે કાકાએ માહોલ બનાવ્યું. કેટલાકનું કહેવું છે કે આવો ડાન્સ વીડિયો પહેલા ક્યારેય જોયો નથી.

આમ તો સોશિયલ મીડિયા પર ડાન્સને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળતા હોય છે ત્યારે બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા હોય છે. જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.

Next Article