Rahul Gandhi Funny Memes: ‘ટાટા બાય-બાય ખત્મ…” રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ થતાં ટ્વિટર પર મીમ્સનો થયો વરસાદ

Rahul Gandhi Troll: રાહુલ ગાંધીનું (Rahul Gandhi) આજે સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે તેનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. કોર્ટની આ જાહેરાત બાદથી સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વિશે ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

Rahul Gandhi Funny Memes: ટાટા બાય-બાય ખત્મ... રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ થતાં ટ્વિટર પર મીમ્સનો થયો વરસાદ
Rahul Gandhi Funny Memes
| Edited By: | Updated on: Mar 24, 2023 | 3:39 PM

રાહુલ ગાંધીને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયાં મીમ્સ

ટ્વિટર પર #RahulGandhi ટ્રેન્ડ થવા લાગ્યું છે. કેટલાક યુઝર્સે રાહુલ ગાંધીને ટ્રોલ કરતા મીમ્સ પણ શેયર કર્યા છે. કોર્ટની આ જાહેરાત બાદથી સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વિશે ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

અહીં જુઓ મીમ્સ

Published On - 3:27 pm, Fri, 24 March 23