Rahul Gandhiના જન્મદિવસ પર વાયરલ થયા મીમ્સ, લોકો કોમેન્ટ્સ કરીને કરી રહ્યા છે ટ્રોલ

Rahul Gandhi Happy Birthday : એવું ઘણી વખત થાય છે જ્યારે રાહુલ ગાંધી પોતાના નિવેદનોને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બને છે. લોકો આવા મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરીને ટ્રોલ કરતા રહે છે.

Rahul Gandhiના જન્મદિવસ પર વાયરલ થયા મીમ્સ, લોકો કોમેન્ટ્સ કરીને કરી રહ્યા છે ટ્રોલ
Memes goes viral on Rahul Gandhi s birthday
| Edited By: | Updated on: Jun 19, 2023 | 3:34 PM

Rahul Gandhi Happy Birthday : કોંગ્રેસ પાર્ટીના મોટા ચહેરાઓમાંના એક રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. રાહુલ ગાંધી કોઈના કોઈ મુદ્દે સતત ચર્ચામાં રહે છે. લોકો તેના નિવેદનો અને તેની બુદ્ધીક્ષમતા પર ટ્રોલ કરતા રહે છે. ઘણા એવા મીમ્સ બનાવે છે કે જનતા તેનો વારંવાર મજા લેતી રહે છે. ટ્વીટર પર પણ #PappuDiwas ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Rahul Gandhi: પોતાના જ નિવેદનોથી ક્યારે ક્યારે ઘેરાયા રાહુલ ગાંધી?, ભારે ટ્રોલિંગનો થવુ પડ્યુ શિકાર, જાણો અહીં

ઘણા મીમ્સ બન્યા છે તેના પર કરો એક નજર…

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો