Stunt Video : ભીની જમીન પર સ્ટંટ કરવાનું આ ભાઇને પડ્યુ મોંઘુ, લોકોએ લખ્યુ ‘હવે ભીની જમીન પર ચાલતા પહેલા પણ સો વાર વિચારશે’

|

Oct 03, 2021 | 8:12 AM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ સ્વિમિંગ પુલમાં જતા પહેલા બહાર ભીના ફ્લોર પર સ્લાઈડ કરવાનો પ્રયાસ કરે છે. જેવું જ તે સ્લાઇડ કરવા જાય છે તો ભીની જમીન પર લપસી જાય છે.

Stunt Video : ભીની જમીન પર સ્ટંટ કરવાનું આ ભાઇને પડ્યુ મોંઘુ, લોકોએ લખ્યુ હવે ભીની જમીન પર ચાલતા પહેલા પણ સો વાર વિચારશે
Man was trying to do stunts on the wet floor video goes viral on social media

Follow us on

આજના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં લોકો ફેમસ થવા માટે અલગ અલગ વસ્તુઓ કરે છે. કેટલીકવાર જ્યાં તેમની હરકતો તેમને પ્રખ્યાત બનાવે છે તો કેટલીક વાર તેમની આ ગણતરી ઉંધી પડી જાય છે. આવું જ કંઈક હાલમાં પણ સામે આવ્યું છે જેને જોઈને તમે પણ હસી પડશો.

ઘણીવાર તમે લોકોને સ્વિમિંગ પૂલ પર સ્ટંટ કરતા જોયા હશે. આ લોકો વિવિધ સ્ટંટ દ્વારા અન્ય લોકોનું મનોરંજન કરવાનું કામ કરે છે, પરંતુ કેટલીકવાર મજાના ચક્કરમાં આખો ખેલ બગડી જાય છે. હવે આજ વીડિયોને જોઇ લો. એક વ્યક્તિ ખુશીથી તરવા માંગે છે પણ પછી તેની સાથે આવું કંઈક બની જાય છે જેને જોઈને તમે હસી હસીને લોટ પોટ થઇ જશો.

Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ સ્વિમિંગ પુલમાં જતા પહેલા બહાર ભીના ફ્લોર પર સ્લાઈડ કરવાનો પ્રયાસ કરે છે. જેવું જ તે સ્લાઇડ કરવા જાય છે તો ભીની જમીન પર લપસી જાય છે અને પાસે ઉભેલી ગાડીમાં જઇને ભટકાય જાય છે.

સોશિયલ મીડિયા પર લોકો આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જેના કારણે ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, નેક્સ્ટ ટાઇમ ભીની જમીન પર ચાલતા પહેલા પણ સો વખત વિચારશે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘અને સ્ટંટ કરીને હીરો બનો.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી.

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર funnyreelspostinggg નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન પણ લખ્યું હતું. સમાચાર લખાય ત્યાં સુધી આ વિડીયોને 80 હજારથી વધુ લાઈક્સ અને લાખો વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 03 ઓક્ટોબર: કેટલીક સમસ્યાઓને આત્મવિશ્વાસ સાથે ઉકેલી શકશો, દિવસ સારો રહે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 03 ઓક્ટોબર: પારિવારિક વાતાવરણ સુખદ રહેશે, સંતાનો તરફથી સંતોષકારક પરિસ્થિતિને કારણે રાહત અનુભવશો

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 03 ઓક્ટોબર: જીવન સાથીનો સહયોગ તમારા ભાગ્યને મજબૂત બનાવશે, રાજકીય વ્યક્તિનો મળશે લાભ

Next Article