Video : આ વ્યક્તિ Induction ને સમજી બેઠો Weighting Machine ! પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

|

Sep 11, 2021 | 9:10 AM

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મોલમાં ઇન્ડક્શનને વેઇટિંગ મશીન માની લે છે અને તેના પર ઉભા રહીને વજન માપવાનું શરૂ કરે છે. આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

Video : આ વ્યક્તિ Induction ને સમજી બેઠો Weighting Machine ! પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Man understood induction to be a weighing machine

Follow us on

Funny Video: સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ઘણુ આશ્વર્ય થાય છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ઘણીવાર જ્યારે લોકો શોપિંગ મોલમાં (Shopping Mall) જાય છે ત્યારે વિચિત્ર હરકત કરતા જોવા મળે છે. જેમ બાળકો રમકડાં સાથે રમવાનું શરૂ કરે છે, તેવી જ રીતે ઘણા લોકો આવી વસ્તુઓ અજમાવવાનું શરૂ કરે છે જે તેમના ઉપયોગની પણ નથી. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો આ વ્યક્તિની ખુબ મજાક ઉડાવી રહ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ વ્યક્તિ Induction ને સમજી બેઠો Weighting Machine

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ ઇન્ડક્શનને વેઈટિંગ મશીન માની લે છે અને ઇન્ડક્શનને જમીન પર રાખીને તેનું વજન માપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ બાદમાં ત્યાં હાજર લોકો તેને અટકાવે છે. આ રમુજી વીડિયો (Funny Video) હાલ ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ ગયો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે. લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ (Users) લખ્યુ કે, જો થોડી વાર આમ જ ઉભા રહેશો તો વજન આપોઆપ ઘટી જશે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,”હવેથી આ વ્યક્તિ કોઈ વસ્તુ તપાસશે નહિ”.

તમને જણાવી દઈએ કે આ રમુજી વિડિયો ઇન્સ્ટાગ્રામ પર tube.indian નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે એક ફની કેપ્શન પણ લખ્યું છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video: દુકાનમાં બેઠો હતો છોકરો અને અચાનક ઉપરથી પડ્યો સાપ, દ્રશ્યો CCTVમાં કેદ

આ પણ વાંચો: મહિલા બોલી પતિને વર્ક ફ્રોમ ઓફિસ કરાવો નહિતર… હર્ષે ગોયનકાએ શેર કર્યો આ મજેદાર લેટર

Published On - 9:07 am, Sat, 11 September 21

Next Article