Instragram Viral video : વાંદરા સાથે બાળકને રમતા જોઈને તમે પણ ખુશ થઈ જશો, જુઓ આ video

|

Jan 10, 2023 | 9:09 AM

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાના બાળકની આજુબાજુ વાંદરા રમતા જોવા મળે છે. આ વાંદરા, બાળકની આસપાસની તરફ દોડે છે અને તેમની વચ્ચે માસૂમ બાળકોએ કેટલાક વાંદરાને ગળે લગાડ્યા છે. જુઓ આ video

Instragram Viral video : વાંદરા સાથે બાળકને રમતા જોઈને તમે પણ ખુશ થઈ જશો, જુઓ આ video
Instagram Viral video: You will also be happy to see a child playing with a monkey Watch this video

Follow us on

સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ વીડિયો બાળકો અને પશુઓને પણ જોવામાં મળે છે. આ જ કારણ છે કે આ માસૂમના બાળકનો વીડિયો અપલોડ થતા જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. આ એક મનમોહક વીડિયો નાના બાળકનો છે. જેમા તેને વાંદરા સાથે બેસીને રમતો જોવા મળ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાના બાળકની આજુબાજુ વાંદરા રમતા જોવા મળે છે. આ વાંદરા, બાળકની આસપાસની તરફ દોડે છે અને તેમની વચ્ચે માસૂમ બાળકે કેટલાક વાંદરાને ગળે લગાડ્યા છે. વાંદરાઓ પણ બાળક સાથે પ્રેમથી રમતા દેખાય છે. આ વિડીયો જોવામાં ખરેખર ખૂબ જ રસપ્રદ છે. વિડિયોમાં જોવા મળે છે કે , બાળકની સુખદ પ્રતિક્રિયા તમારા ચહેરા પર સ્મિતની લહેર લાવી દેશે.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

 

 

વાયરલ છે આ વીડિયો

ઇન્સ્ટાગ્રામ પર @magic..editz નામના એકાઉન્ટ પર આ વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નાનુ બાળક અને કેટલાક વાંદરા વચ્ચે રમતો જોવા મળે છે. જે જોઈને તમે તમારુ હસવાનું રોકી શકશો નહી. આ વિડીયો જોયા પછી ઈન્ટરનેટ વપરાશકર્તાઓ ખૂબ ખુશ થયા છે. વીડિયો શેર કર્યાના એક દિવસની અંદર જ હજારો લાઈક્સ અને કોમેન્ટ મળ્યાં હતાં.

 

Next Article